🔥 ट्रेंडिंग पश्चिमी जिला त्रिपुरा में गांव समिति च... अमृत भारत स्टेशन योजना: 75 स्टेशन पुनर... बेंगलुरु पुलिस ने अंतरराज्य नकली दवा र... लुधियाना में भतीजे का अपहरण, 5 घंटे मे... Chor નર્મદા પરિક્રમાના પ્રેરણાસ્રોત સાંવરિય...
28 सित. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
વિરમગામમાંથી યુવક ગુમ, પરિવાર ચિંતામાં
देश

વિરમગામમાંથી યુવક ગુમ, પરિવાર ચિંતામાં

✍️ रिपोर्टर: Jignesh chavda 🗓 11 अग. 2026, 11:52 AM 👁 58
यहाँ देखें: ▶️ YouTube 📘 Facebook 📷 Instagram
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
વિરમગામના દરજીની વાડી વિસ્તારમાંથી દરશિલ મનીષભાઈ દરજી નામનો યુવક ગુમ થયાની માહિતી સામે આવી છે. પરિવારના જણાવ્યા મુજબ તેઓ આજે સાંજે 4:30 વાગ્યા પહેલાંથી ઘરેથી કોઈને કહ્યા વગર નીકળી ગયા છે અને ત્યારબાદ તેમનો કોઈ સંપર્ક થયો નથી.
ગુમ થયેલા યુવકનું નિવાસ વિરમગામ, દરજીની વાડી, દિવ્યજ્યોતિ સ્કૂલ પાસે હોવાનું જણાવાયું છે.
પરિવારજનો દ્વારા લોકોને અપીલ કરવામાં આવી છે કે યુવક અંગે કોઈ માહિતી મળે તો તાત્કાલિક પરિવારનો સંપર્ક કરવો.
📲Get App