🔥 TRENDING Shubman Gill and Virat Kohli each hit... India Clinches 8‑Wicket Victory Over W... Raghubir Yadav Says ‘Panchayat’ Film M... Parineeti Chopra Opens Up About Mom Gu... Sushant Singh Rajput's Sister Claims S... Journalist Faye D’Souza Urges Accuracy...
28 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
સાંતલપુર ને તાલુકા કક્ષા ની કચેરી મળે 
સારા આરોગ્ય કેન્દ્ર ની  માંગ કરવામાં આવી 
આધુનિક બસ સ્ટેશન બને એ માંગો સાથે લોક જાગૃતિ

સાંતલપુર ને તાલુકા કક્ષા ની કચેરી મળે સારા આરોગ્ય કેન્દ્ર ની માંગ કરવામાં આવી આધુનિક બસ સ્ટેશન બને એ માંગો સાથે લોક જાગૃતિ

✍️ Reporter: મેહુલ સિંહ જાડેજા 🗓 11 Aug 2026, 10:47 AM 👁 58
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
રાજુસરા ગામ માં સમિતિ વતી જન જાગૃતિ અભિયાન અંતર્ગત સભા નું આયોજન કરવામાં આવ્યું
જેમાં મોટી સંખ્યા માં જાગૃત નાગરિકો એ હાજરી આપી
રાજુસરા ગામે સંપૂર્ણ સમર્થન જાહેર કર્યું છે અને દરેક પડાવ માં સાથ આપવાનું વચન આપ્યું છે
સભા માં મુખ્ય કન્વીનર ભરત આહિર વિશેષ ઉપસ્થિત રહ્યાં હતાં
તથા સમિતિ ના કારોબારી સભ્ય નારણ ભાઈ તથા કિશન ભાઈ આહીરે પણ હાજરી આપી હતી
ગામ માં આયોજન કરવામાં રાજા આરીફ ભાઈ તથા બીજા સાથી મિત્રો નો મુખ્ય ફાળો રહ્યો
સમિતિ ના ઉદેશ્ય મુજબ
સાંતલપુર ને તાલુકા કક્ષા ની કચેરી મળે
સારા આરોગ્ય કેન્દ્ર ની માંગ કરવામાં આવી
આધુનિક બસ સ્ટેશન બને એ માંગો સાથે લોક જાગૃતિ લાવવા નો અવસર મળ્યો
લી. સાંતલપુર- વારાહી તાલુકા પુનઃરચના સંઘર્ષ સમિતિ
📲Get App