🔥 TRENDING દાતરડી ગામની આંગણવાડીમાં ચિત્રકામ અને... [29/09, 2:03 pm] Jiwan Kumar: ਮੰਡੀ ਕਲਾ... બોટાદ જિલ્લા કોંગ્રેસ દ્વારા SIR મુદ્દ... અંજારમાં ખેડૂતો પાસેથી રકમની વસૂલાત સા... One dead in road accident at Badarpur,... Amit Shah Announces Disruption of 40 C...
29 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
ડિરેક્ટર તરીકે બિન હરીફ વરણી થઈ

ડિરેક્ટર તરીકે બિન હરીફ વરણી થઈ

✍️ Reporter: Anil Vaghela 🗓 10 Aug 2026, 11:06 PM 👁 81
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
કડિયાળી ગ્રામ પંચાયતના પૂર્વ સરપંચ રાજુલા તાલુકા સરપંચ એસોસિએશનના પૂર્વ પ્રમુખ ,અને રાજુલા તાલુકા ભાજપના પૂર્વ ઉપ પ્રમુખ શ્રી મહેશભાઈ બાબાભાઈ ધાખડા ની
ધી..ગુજરાત સ્ટેટ કો.ઓપરેટિવ એગ્રી એન્ડ રૂરલ ડેવલોપમેન્ટ બેંક લી.(ખેતીબેંક)રાજુલા શાખાના
ડિરેક્ટર તરીકે બિન હરીફ વરણી થઈ છે ત્યારે હર્ષ અને આનંદની લાગણી અનુભવીએ છીએ આપના નેતૃત્વ માં ખેતી બેંક ખૂબ પ્રગતિ કરે એજ આશા સહ ....અભિનંદન રાજુલા 🙏🌹
📲Get App