🔥 ट्रेंडिंग धरुवार टोल प्लाजा पर हाईवे यातायात पुल... Shubman Gill and Virat Kohli each hit... India Clinches 8‑Wicket Victory Over W... रघुबीर यादव ने कहा, ‘पंचायत’ फ़िल्म सफ... पारिनीति चोपड़ा ने खुलासा किया माँ के... सुषांत सिंह राजपूत की बहन ने दावा किया...
28 सित. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
ભરૂચમાં રિક્ષા પરમિટ પર પ્રતિબંધની માંગ
स्थानीय

ભરૂચમાં રિક્ષા પરમિટ પર પ્રતિબંધની માંગ

✍️ रिपोर्टर: Shahid Mansuri 🗓 10 अग. 2026, 09:08 PM 👁 75
यहाँ देखें: ▶️ YouTube 📘 Facebook 📷 Instagram
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

ભરૂચ શહેર અને જિલ્લામાં વધતી રિક્ષાની સંખ્યા અને ટ્રાફિક સમસ્યાને ધ્યાનમાં રાખીને રિક્ષા એસોસિએશન દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું છે.

ભરૂચ શહેર અને જિલ્લામાં રિક્ષાઓની વધતી સંખ્યા અને ટ્રાફિકની સમસ્યાને ધ્યાનમાં રાખીને રિક્ષા એસોસિએશન દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું છે. આ આવેદનપત્રમાં નવા રિક્ષા પરમીટને થોડા સમય માટે રોકવા માટેની માંગ કરવામાં આવી છે.

રિક્ષા એસોસિએશનના પ્રતિનિધિઓએ જણાવ્યું છે કે, રેપિડો-ઓલા જેવી સેવાઓ પર નિયંત્રણ લાવવા માટે પણ રજૂઆત કરવામાં આવી છે. તેઓએ રિક્ષા ચાલકોના હિતમાં યોગ્ય નિર્ણય લેવાની માંગ કરી છે.

હવે જોવાનું રહ્યું છે કે તંત્ર આ રજૂઆત અંગે શું નિર્ણય લે છે અને ભરૂચમાં ટ્રાફિક સમસ્યાને કઈ રીતે હલ કરવામાં આવે છે.
📲Get App