🔥 TRENDING Nagpur Records Surge in Crime: 5 Vehic... Driver Arrested Four Weeks After Deliv... Guwahati Student Found Dead; Family Ac... Delhi UT demolishes illegal structures... Crime Branch Arrests Absconding Accuse... CEA Warns Rising Global Yields and US...
28 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
કેશોદ તાલુકાના અજાબ ગામે 
 અમરધામ આશ્રમ ના મહંતશ્રી ભીમદાસબાપુ નું દુઃખદ અવસાન
Local

કેશોદ તાલુકાના અજાબ ગામે અમરધામ આશ્રમ ના મહંતશ્રી ભીમદાસબાપુ નું દુઃખદ અવસાન

✍️ Reporter: Abhaykumar Jagodadiya 🗓 09 Aug 2026, 09:14 PM 👁 175
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

કેશોદ તાલુકાના અજાબ ગામે અમરધામ આશ્રમ ના મહંતશ્રી ભીમદાસબાપુ નું દુઃખદ અવસાન

કેશોદ ના અજાબ ગામે આવેલ અમરધામ આશ્રમ ના મહંતશ્રી ભીમદાસબાપુ નું દુઃખદ નિધન
સાધુ સંતો મહંતો અને વિશાળ ભક્ત સેવક સમુદાય ની હાજરી માં આપવામાં આવી સમાધિ

કેશોદ ના અજાબ ગામે વર્ષો જુની પરબ ની શાખા અમરઘામ આશ્રમ આવેલો વર્ષો સુધી આ જગ્યા ના મહંત તરીકે પુજ્ય શ્રી ચંદ્ર કિરણદાસ ગુરુ શ્રી કરશનદાસ બાપુ ,/(જેઠી માતાજી)બીરાજતા તેમના નિધન પછી ગુરૂ આદેશ થી જગ્યા માં વર્ષો થી તન મન અને ધનથી સેવા કરતા માતાજી ના શિષ્ય શ્રી ભીમ બાપુ ને આશ્રમ ના ગાદિપતિ મહંત શ્રી તરિકે ચાદર વિધિ કરવામાં આવેલ ત્યાર થી આશ્રમ માં ભજન ભોજન કિર્તન યજ્ઞ યાજ્ઞ સેવા પુજા અન્નક્ષેત્ર અને ગોશાળા નું ભગીરથ કાર્ય કરવામાં આવતું આ પંથક માં સનાતન ના નેજા ને ફરકતો રાખવા આશ્રમ દ્વારા વિવિધ કાર્યક્રમો નું પણ સમાવેશ થાય છે પુજ્ય ભીમ બાપુ ની અણઘારી વિદાય થી વિસ્તારમાં અને સૈવક સમુદાય માં ધેરા શોક ની લાગણી ઓ જોવા મલી હતી અજાબ ના વહેપારીઓ એ ચાર વાગ્યા સુધી પોતાના ધંધા રોજગાર બંધ રાખી પુજ્ય બાપુ ની પાલખી યાત્રા માં જોડાયા હતા આ પ્રસંગે મેંદરડા ખાખી મઢી મહંત શ્રી મહામંડલેશ્વર શ્રી સુખ રામદાસ બાપુ પરબ થી મુન્ના બાપુ અન્ય સંતો મહંતો અને પુરોહિત દ્વારા મંત્રોચ્ચાર પુજા અર્ચના કરી હતી અને પુજ્ય બાપુ ને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી અજાબ ગ્રામ પંચાયત સરપંચ શ્રી મગનભાઈ અધેરા અને ઉપર સરપંચ શ્રી
અભય વ્યાસ દ્વારા સમસ્ત ગામ વતી ભાવાંજલિ અર્પણ કરી શ્રધ્ધા સુમન અર્પિત કરવામાં આવે
📲Get App