🔥 TRENDING ભરૂચમાં પ્રથમ શ્રાદ્ધ નિમિત્તે પાંજરાપ... Ambala Construction Site Collapse Leav... Kharif Acreage Surpasses Five‑Year Ave... Rumor of Student Rape Sparks Protests... 3-Day Bank Strike Called Off After Lat... India’s Diplomatic Dilemma: Navigating...
28 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
રાજુલા શહેરમાં સરકારી હોસ્પિટલમાં સર્જન ની અછત

રાજુલા શહેરમાં સરકારી હોસ્પિટલમાં સર્જન ની અછત

✍️ Reporter: Anil Vaghela 🗓 09 Aug 2026, 11:14 PM 👁 49
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
રાજુલા શહેરમાં સરકારી હોસ્પિટલમાં સર્જન ના અભાવે દર્દીઓને દુર્દશા હોસ્પિટલ ઇમરજન્સી સ્ટાફ પૂરી સારવાર મળતી નથી દર્દીઓને રિફર કરે છે સાવરકુંડલા થી રાજુલા જાનમાં જતા ટુ વિલરો બે સવારી 108 ની સાઈડ આપતાં ગાડી સ્લીપ થતા ગંભીર અકસ્માત એ જ 108 માં હોસ્પિટલ લઈ જતા ઇમરજન્સી સારવાર ઇમરજન્સી સ્ટાફ કહે છે કે હોસ્પિટલમાં સર્જન નથી તેના કારણે ઓપરેશન થઈ શકે તેમ નથી ટાંકા લઈ શકાય તેમ નથી અકસ્માત થયેલા દર્દીઓને હાલાકી ભોગવવી પડે છે તેના માટે તાત્કાલિક સર્જનની નિમણૂક કરો ઘટતા સ્ટાફને ભરતી કરો જ્યારે હોય ત્યારે રીફર કરવામાં આવે છે આવું આધુનિક હોસ્પિટલ શોભા ના ગાંઠીયા જેવું થઈ ગયું છે ? લોકોની એવી વિનંતી તે સત્તાધારી આપણા નેતાઓ ઘટતા માં પૂરતું ધ્યાન આપે પછાત વર્ગ ગરીબ વર્ગ ખેડૂતો ગંભીર જીવલેણ અકસ્માતોથી મૃત્યુ પામતા અટકે તેવી લોકોની માંગણી
📲Get App