🔥 TRENDING चलते ऑटो से कूदी छात्रा, विरोध पर चालक... அரசு ஆண்கள் மேல்நிலைப்பள்ளியில், 1993... Virender Sehwag's Hilarious Reaction t... Scripted Video Circulates as Real Hara... Secret Spot Goes Viral, Crowds Overwhe... Seoul Blames Kyiv for Breach of Secrec...
28 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
રમત ગમત
Sports

રમત ગમત

✍️ Reporter: Soni Hemantkumar Vinodlal 🗓 07 Aug 2026, 03:52 PM 👁 71
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

રમતગમત

દેવગઢ બારીયા ની દીકરી મિસબા બાનુએ તાએકવોનડોમા ઝળકાવી શ્રીપદેશ અઘ્યક્ષ જગદીશભાઈ વિશ્ર્વકર્મા ના વરદ દ્વારા સન્માન
આજરોજ ભાજપના પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશભાઈ વિશ્વ કમૉ દ્વારા ભવ્ય સન્માન કરવામાં આવ્યું છે.મલેસિયા ખાતે યોજાયેલા તાએકવોનડામા ભારતીય પ્રતિનિધિ કરી ર સિલ્વર અને ૧ બોન્ડ મેડલ પોતાના નામે કર્યા છે.
આ ઐતિહાસિક સિદ્ધિ બદલ આજરોજ પીપલોદ પાસે આવેલી ધનશયામ હોટલમાં શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા સાહેબ ના હસ્તે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું.તેઓએ આ દિકરી ને શૂભેચછા પાઠવી હતી અને દીકરી ઓ શું ના કરી શકે તે માટે આશીર્વાદ આપ્યા હતા.આ પ્રસંગે ભારતીય જનતા પાર્ટીના ના કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.
📲Get App