🔥 TRENDING Imam threatens legal action over Pandi... Bihar PSC adds over 900 posts to TRE-4... “குடிப்பவர்களுக்கும் சீருடையா? அரசுக்க... ભચાઉ એસ.ટી. ડેપોમાં નવી ચાર બસોનું લોક... Congress intensifies criticism of Chie... Nagaland Post Names SN Recipient of Ma...
29 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
ડિજિટલ ગવર્નન્સ અને માનવ સંવેદનાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ - PM ફેમિલી કેર ટ્રેકર !

ડિજિટલ ગવર્નન્સ અને માનવ સંવેદનાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ - PM ફેમિલી કેર ટ્રેકર !

✍️ Dipakkumar Chetanbhai Kasangara 🗓 28 Jun 2026, 09:45 PM 👁 35
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
ડિજિટલ ગવર્નન્સ અને માનવ સંવેદનાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ - PM ફેમિલી કેર ટ્રેકર !

✅ આજે ગાંધીનગર ખાતે આદરણીય કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી @AmitShah સાહેબના વરદ હસ્તે 'PM ફેમિલી કેર ટ્રેકર' (PM-FCT) પાયલોટ પ્રોજેક્ટ અને 'હેલ્થ પાસપોર્ટ'નું ઉદ્ઘાટન સંપન્ન થયું. જે તકે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલજી, આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનશેરીયા સાથે ઉપસ્થિત રહેવાનો અવસર મળ્યો.

✅ ​કોઈ પણ દેશની સાચી સંપત્તિ તેના સ્વસ્થ બાળકો છે અને આ ટ્રેકર માત્ર એક ડિજિટલ પ્લેટફોર્મ નથી પણ બાળકોની નિરામયતાની ખેવના અને સરકારની સંવેદનાનું સાકાર સ્વરૂપ છે.

✅ આરોગ્ય, મહિલા અને બાળ વિકાસ, તથા શિક્ષણ વિભાગના ઐતિહાસિક એકીકરણ (Integration) સાથે હવે ગર્ભાવસ્થાથી લઈને ૧૮ વર્ષ સુધીના બાળકોના સ્વાસ્થ્ય, પોષણ અને રસીકરણ પર આપણી સિસ્ટમ સ્માર્ટ એલર્ટ આપશે.

✅​ બીમારી આવ્યા પછી મોટો ખર્ચ કરવા કરતાં બીમારીને આવતી જ રોકવાના સંકલ્પ સાથે ૦ થી ૧૮ વર્ષના બાળકો માટે "હેલ્થ પાસપોર્ટ" આપવાની આ નવી પહેલ ગુજરાતને દેશનું 'આરોગ્ય ધામ' બનાવવામાં મહત્ત્વની ભૂમિકા ભજવશે.
📲Get App