🔥 TRENDING Gujarat Seeks Investment from Telangan... Cyclone Arnab Set to Strike Andhra Pra... Andhra Pradesh evacuates 89,000 as Cyc... Schools Shut on Oct 28 in Andhra Prade... Gujarat sees 159,000 voter enrolment a... BJP Takes to Gujarat Streets, Blames C...
28 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Crime

દિવાળી પહેલાં પોલીસ બેડામાં PI અને PSI અધિકારીઓની બદલીની શક્યતા..

✍️ Reporter: Shahbuddin A Shiroya 🗓 28 Oct 2026, 12:28 AM 👁 26
Watch on: 📘 Facebook
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

સૂત્રો મુજબ, દિવાળી સુધીમાં PI અને PSI કક્ષાના અધિકારીઓની બદલીઓ અને ગૃહ વિભાગમાં નિર્ણયની ચર્ચા ચાલી રહી છે..

સૂત્રો મુજબ દિવાળી પહેલાં પોલીસ બેડામાં મોટા ફેરફારોની શક્યતા છે.સૂત્રોનું કહેવું છે કે PI અને PSI કક્ષાના અધિકારીઓની બદલીઓ દિવાળી સુધીમાં થઈ શકે છે.ગૃહ વિભાગ દ્વારા આ બદલીઓ અંગે નિર્ણય લેવાય તેવી ચર્ચા ચાલી રહી છે..

પોલીસ વિભાગમાં વહીવટી ફેરફારોની અટકળો તેજ થઈ રહી છે અને દિવાળી પહેલાં બદલીઓનો આદેશ જાહેર થવાની શક્યતા છે.હાલમાં કોઈ અધિકૃત જાહેરાત ન થયેલ હોવા છતાં આ અહેવાલો દર્શાવે છે કે ફેરફારોની પ્રક્રિયા ઝડપથી આગળ વધી રહી છે.
📲Get App