🔥 TRENDING सीतामढ़ी में डायल 112कि गाड़ी से शराब... ಬಸವಣ್ಣನವರ ಕುರಿತು ಅವಹೇಳನಕಾರಿ ಹೇಳಿಕೆ: ರವ... Sikkim CM Prem Singh Tamang Attends Na... Sikkim raises permit fees for tourist... MSU President Launches Indefinite Hung... बारमेर के मुनाबाव हाईवे पर हाथमा गांव...
23 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Health

મંગરોળ તાલુકાના શીલ PHC દ્વારા 10 ગામોમાં 3,800 બાળકોને પોલિયો ટીકાકરણ

✍️ Reporter: SUDIP GADHIYA 🗓 23 Nov 2026, 08:18 PM 👁 29
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

22 નવેમ્બર 2026 ના રોજ શીલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દ્વારા 10 ગામોમાં 0‑5 વર્ષનાં 3,800 બાળકોને પોલિયો ટીકાકરણ આપીને રોગથી સુરક્ષિત કરવામાં આવ્યું.

22 નવેમ્બર 2026 ના રોજ શીલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર (PHC) દ્વારા પોલિયો નાબૂદી અભિયાનનું કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં શીલ અને તેના અંડરમા આવેલા આરેણા સહિતની દસ ગામોમાં 0 થી 5 વર્ષનાં અંદાજિત 3,800 બાળકોને પોલિયો ટીકાની ઇન્જેક્શન આપવામાં આવી.

PHC શીલની 29 ટીમો દ્વારા બુથ અને હાઉસ‑ટુ‑હાઉસ કામગીરી કરવામાં આવી. શીલના મેડિકલ ઓફિસર ઉર્વશી મેડમ, ડૉ. જાગૃતિ મેડમ, તેમજ PHC શીલના સુપરવાઇઝર નરેન્દ્રભાઈ ચાવડા અને પોલિયો રૂટ સુપરવાઇઝર ભરતભાઈ ચાવડા દ્વારા કાર્યક્રમનું સુચારુ સંચાલન કરવામાં આવ્યું.

આ ટીકાકરણ દ્વારા તમામ બાળકોને પોલિયો વાયરસથી સુરક્ષિત કરવામાં આવ્યા છે, જે સ્થાનિક આરોગ્ય સુરક્ષામાં મહત્વપૂર્ણ યોગદાન દર્શાવે છે કામગીરી દર્શનીય અને ઉતમ સેવા છે
📲Get App