🔥 ट्रेंडिंग स्वास्थ्य मंत्रालय ने किडनी क्षति रोकन... पंजाब के लवली प्रोफेशनल यूनिवर्सिटी मे... नाबालिग ने आश्रम में यौन शोषण का आरोप,... मंगलूरु में 240 ग्राम MDMA की जाँच में... हिंदू व्यापारी की हत्या में दो संदिग्ध... आइसक्रीम outing के बाद ड्राइवर की नींद...
28 सित. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

અમરેલી કલેક્ટર કચેરી ખાતે PGVCL (પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ)ના અધિકારીશ્રીઓ સાથે એક અગત્યની સમીક્ષા બેઠક યોજતા કૌશિક વેકરિયા

✍️ रिपोर्टर: GAURANG BHAI DHANSUKH BHAI SODHA 🗓 25 सित. 2026, 11:56 AM 👁 29
यहाँ देखें: ▶️ YouTube 📘 Facebook 📷 Instagram
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
અમરેલી કલેક્ટર કચેરી ખાતે PGVCL (પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ)ના અધિકારીશ્રીઓ સાથે એક અગત્યની સમીક્ષા બેઠક યોજતા કૌશિક વેકરિયા

જિલ્લામાં ખેતીવાડી તેમજ રહેણાંક વિસ્તારોમાં અવિરત અને ગુણવત્તાયુક્ત વીજ પુરવઠો મળી રહે તે અંગે વિસ્તૃત સમીક્ષા કરી. ખેડૂતોને નિયમિત વીજળી, નવા ટીસી/ટ્રાન્સફોર્મર મંજૂરી, ક્ષતિગ્રસ્ત વાયરો-પોલ બદલવા સહિતના પડતર પ્રશ્નોનું ત્વરિત અને સંતોષકારક નિરાકરણ લાવવા અધિકારીશ્રીઓને જરૂરી સૂચનો આપ્યા.
📲Get App