🔥 ट्रेंडिंग बोलिवुड सितारे वैश्विक फैशन कार्यक्रमो... बॉलीवुडहंगामा ने प्रकाशित की सनी लीओन... बॉलीवुड हंगामा ने कीरा अडवानी की 10 नई... माइक्रो ड्रामा ने FICCI FRAMES में चमक... फिल्म बॉडी ने 570% बीएमसी टैक्स बढ़ोतर... स्वरा भास्कर ने पद्मावत के जौहर टिप्पण...
28 सित. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
ગાંધીનગરના કલોલ-માણસા હાઈવે પર આવેલા ONGC પ્લાન્ટમાં ભીષણ આગ
स्थानीय

ગાંધીનગરના કલોલ-માણસા હાઈવે પર આવેલા ONGC પ્લાન્ટમાં ભીષણ આગ

✍️ रिपोर्टर: Kalpeshkumar Narayanbhai Panchal 🗓 23 अग. 2026, 02:20 PM 👁 68
यहाँ देखें: ▶️ YouTube 📘 Facebook 📷 Instagram
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

ગાંધીનગર જિલ્લાના કલોલ-માણસા હાઈવે પર આવેલા ONGC પ્લાન્ટમાં વહેલી સવારે આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.

ગાંધીનગર જિલ્લાના કલોલ-માણસા હાઈવે પર આવેલા ONGC પ્લાન્ટમાં આજે વહેલી સવારે અચાનક ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી છે. પ્લાન્ટમાં આગ લાગતાની સાથે જ વિસ્તારમાં ભારે દોડધામ અને અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો.

ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી. ફાયર ફાઈટરો દ્વારા આગ પર કાબૂ મેળવવા માટે યુદ્ધના ધોરણે પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા.

હાલમાં ફાયર વિભાગની ટીમ દ્વારા આગને સંપૂર્ણપણે ઓલવવા માટેની કામગીરી ચાલુ છે. આ ઘટનામાં કોઈ જાનહાનિ કે નુકસાન અંગેની વિગતો હજુ સુધી સ્પષ્ટ થઈ શકી નથી.
📲Get App