🔥 ट्रेंडिंग बिहार में सड़क दुर्घटना में दो की मौत,... Mata rani ki sthapna gram imaliyanaren... देवरिया के अहिल्यापुर में मां के स्थान... जारंग ईस्ट से जारंग शिव मंदिर तक निकली... আগামী সোমবার ( ১২.১০.২০২৬ ) থেকে পুরনো... बिहार: शारदीय नवरात्र के पहले दिन तेलड...
11 अक्टू. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
नौकरी

ગુજરાતમાં NPSથી OPS રૂપાંતરણમાં ઐતિહાસિક સફળતા: 19 હજારથી વધુ કેસોનો ઝડપી નિકાલ...

✍️ रिपोर्टर: Kamlesh Solanki 🗓 11 अक्टू. 2026, 08:24 PM 👁 14
यहाँ देखें: 📘 Facebook
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

ગુજરાતમાં NPSથી OPS રૂપાંતરણમાં ઐતિહાસિક સફળતા: 19 હજારથી વધુ કેસોનો ઝડપી નિકાલ...

ગુજરાતમાં NPSથી OPS રૂપાંતરણમાં ઐતિહાસિક સફળતા: 19 હજારથી વધુ કેસોનો ઝડપી નિકાલ...

ગુજરાત સરકાર દ્વારા તા. 16 એપ્રિલ, 2025ના રોજ કર્મચારીઓને જૂની પેન્શન યોજના (OPS)નો લાભ આપવા માટે લેવાયેલા પ્રજાભિમુખ નિર્ણયના સફળ અમલીકરણમાં નાણા વિભાગ દ્વારા અભૂતપૂર્વ અને પારદર્શક કામગીરી હાંસલ કરવામાં આવી; NPS ઉપાડ શાખા દ્વારા NPSથી OPS રૂપાંતર, નિવૃત્તિ અને અવસાનના કુલ 19,229 કેસો પૂર્ણ કરવામાં આવ્યા...

નાણાકીય ગેરરીતિ અટકાવવા માટે ઓથોરિટી અને D.D. ડિસ્પેચ લેટરમાં QR તથા બારકોડ ટેકનોલોજીનો ઉપયોગ કરી સંપૂર્ણ પારદર્શકતા જાળવવામાં આવી...
📲Get App