🔥 ट्रेंडिंग IMD अलर्ट: उत्तर भारत में घना कोहरा, द... शादी सीजन का ट्रेंड: सेलिब्रिटी-अप्रोव... आंध्र में टोल प्लाजा पर ट्रक ने कार मे... चंद्रबाबू नायडू का संकल्प: अमरावती को... एपी के सीएम नाउदी ने राज्य के NDA सांस... ज़ेलेंस्की: युक्रेन मौजूदा फ्रंट लाइन...
29 नव. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

સાંતલપુર પોલીસ સ્ટેશન ખાતે પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી N.J. પંચાલ સાહેબનું શાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું હતું.

✍️ रिपोर्टर: MEHUL SINH JADEJA 🗓 29 नव. 2026, 06:28 PM 👁 26
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
સાંતલપુર પોલીસ સ્ટેશન ખાતે PI N.J. પંચાલ સાહેબનું શાલથી સન્માન

સાંતલપુર પોલીસ સ્ટેશન ખાતે પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી N.J. પંચાલ સાહેબનું શાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું હતું.

આ સન્માન મેહુલસિંહ જાડેજા દ્વારા કરવામાં આવ્યું હતું. મેહુલસિંહ જાડેજાએ PI સાહેબને શાલ અર્પણ કરી તેમની કામગીરીને બિરદાવી હતી.

સાંતલપુર વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા, લોકોની સુરક્ષા માટે સતત કાર્યરત રહેવા અને પ્રજાલક્ષી કામગીરી કરવા બદલ PI N.J. પંચાલ સાહેબનું સન્માન કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે સાંતલપુર પોલીસ સ્ટેશનના સ્ટાફ તથા સ્થાનિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. સૌએ PI સાહેબની કામગીરીના વખાણ કર્યા હતા અને આગામી સમયમાં પણ આ જ રીતે પ્રજાની સેવા કરતા રહે તેવી શુભેચ્છાઓ પાઠવી હતી.
📲Get App