વિરમગામમાં આઇકોનિક કોમ્પલેક્ષ માં Nexus exibition યોજાયું ✍️ रिपोर्टर: Jignesh chavda 🗓 30 सित. 2026, 08:06 AM 👁 13 यहाँ देखें: 📘 Facebook 📷 Instagram शेयर करें: 🔗 शेयर 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post 📋 कॉपी लिंक વિરમગામમાં આઇકોનિક કોમ્પલેક્ષમાં હાલ મેળા જેવો માહોલ જોવા મળે છે જ્યાં Nexus exibition માં લાગેલ વેરાયટીઓ જોવા તથા નાના છોકરાઓ માટે અવનવી રાઇડ્સ સાથે ખાણી પીણી નો આનંદ માણ્યો