🔥 TRENDING Anant Ambani Gestures to Shah Rukh Kha... राजगढ़ के सुनील प्रजापति की स्थानीय प्... Gold Prices in Maharashtra Today: 22‑K... 12 Arrested in Mumbai Racecourse Drug... UP Super TET 2026 City Slip to be Uplo... Uttar Pradesh unveils data-centre poli...
23 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Politics

કલોલ news

✍️ Reporter: Thakor Deep 🗓 23 Nov 2026, 05:12 PM 👁 16
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
📰 કલોલના રાજકારણમાં નવા સમીકરણોની ચર્ચા!

વર્ષ 2027માં યોજાનારી ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈને કલોલમાં રાજકીય હલચલ શરૂ થઈ રહી છે.

કલોલ વિધાનસભા બેઠક પરથી બલદેવજી ઠાકોર આગામી 2027ની ચૂંટણી લડવાના છે.

તેમની ચૂંટણી લડવાની તૈયારીને લઈને સ્થાનિક રાજકારણમાં નવી ચર્ચાઓ શરૂ થઈ છે.

📍 સ્થળ: કલોલ, ગાંધીનગર, ગુજરાત

🎥 આ અંગેનો વીડિયો આપની ન્યૂઝ ચેનલમાં પ્રસારિત કરી જનતા સુધી પહોંચાડવા વિનંતી.

ન્યૂઝ કવરેજ માટે આ વીડિયો સ્વીકારશો.

આભાર 🙏
📲Get App