🔥 ट्रेंडिंग પદની ઊંચાઈ સમય સાથે બદલાતી રહે છે અમરે... સુરત મહાનગર કાર્યાલયમાં 'શ્રી કમલમ્' ખ... दिल्ली‑मुंबई बुलेट ट्रेन: 15 स्टेशनों... कांग्रेस के नग सिंह को बगोड़ा में 11 व... यमुना प्रदूषण रोके जाने पर दिल्ली इंफ्... दिल्ली का ए.क्यू.आई. 252 पर, छह स्टेशन...
28 नव. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
अपराध

કરજણમાં NDPS આરોપી કાળુભાઈ વલિમહમદ પઠાણની ગેરકાયદે દુકાન પર બુલડોઝરથી ડિમોલેશન

✍️ रिपोर्टर: Diwan imransha 🗓 28 नव. 2026, 04:10 PM 👁 44
यहाँ देखें: ▶️ YouTube
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

કરજણમાં પોલીસએ NDPS કેસના આરોપી સાથે જોડાયેલી ગેરકાયદે દુકાન પર બુલડોઝરથી ડિમોલેશન કર્યું, જે સરકારી જમીન પર ગેરકાયદે બનાવવામાં આવી હતી.

કરજણમાં પોલીસનો સપાટો! NDPS કેસના આરોપી કાળુભાઈ વલિમહમદ પઠાણ (રહે. હીરાબાગ સોસાયટી, નવાબજાર, કરજણ) સામે કાર્યવાહી કરવામાં આવી.

તપાસમાં જાણવા મળ્યું કે સરકારી જમીન પર ગેરકાયદે દબાણ કરી બનાવેલી દુકાન ભાડે આપી ભાડું મેળવવામાં આવતું હતું.

આજે જિલ્લા પોલીસની હાજરીમાં દુકાનનું ડિમોલેશન બુલડોઝરથી હાથ ધરવામાં આવ્યું.

આ પગલાંથી ગેરકાયદે વેપાર અને NDPS ગુનામાં જોડાયેલા આરોપીને કડક કાર્યવાહી કરવામાં આવી.

પોલીસે જણાવ્યું કે આ કાર્યવાહી કાયદાની કડક અમલ અને જાહેર સુરક્ષા માટે જરૂરી છે.
📲Get App