🔥 TRENDING પદની ઊંચાઈ સમય સાથે બદલાતી રહે છે અમરે... સુરત મહાનગર કાર્યાલયમાં 'શ્રી કમલમ્' ખ... Proposed Delhi-Mumbai Bullet Train to... कांग्रेस के नग सिंह को बगोड़ा में 11 व... Delhi Influencer Faces Threats After C... Delhi Air Quality Index Hits 252, Six...
28 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Crime

કરજણમાં NDPS આરોપી કાળુભાઈ વલિમહમદ પઠાણની ગેરકાયદે દુકાન પર બુલડોઝરથી ડિમોલેશન

✍️ Reporter: Diwan imransha 🗓 28 Nov 2026, 04:10 PM 👁 43
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

કરજણમાં પોલીસએ NDPS કેસના આરોપી સાથે જોડાયેલી ગેરકાયદે દુકાન પર બુલડોઝરથી ડિમોલેશન કર્યું, જે સરકારી જમીન પર ગેરકાયદે બનાવવામાં આવી હતી.

કરજણમાં પોલીસનો સપાટો! NDPS કેસના આરોપી કાળુભાઈ વલિમહમદ પઠાણ (રહે. હીરાબાગ સોસાયટી, નવાબજાર, કરજણ) સામે કાર્યવાહી કરવામાં આવી.

તપાસમાં જાણવા મળ્યું કે સરકારી જમીન પર ગેરકાયદે દબાણ કરી બનાવેલી દુકાન ભાડે આપી ભાડું મેળવવામાં આવતું હતું.

આજે જિલ્લા પોલીસની હાજરીમાં દુકાનનું ડિમોલેશન બુલડોઝરથી હાથ ધરવામાં આવ્યું.

આ પગલાંથી ગેરકાયદે વેપાર અને NDPS ગુનામાં જોડાયેલા આરોપીને કડક કાર્યવાહી કરવામાં આવી.

પોલીસે જણાવ્યું કે આ કાર્યવાહી કાયદાની કડક અમલ અને જાહેર સુરક્ષા માટે જરૂરી છે.
📲Get App