🔥 TRENDING Virender Sehwag's Hilarious Reaction t... Scripted Video Circulates as Real Hara... Secret Spot Goes Viral, Crowds Overwhe... Seoul Blames Kyiv for Breach of Secrec... The Tribune Records Search for 'jijith... The Tribune publishes profile of Dr Sh...
28 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Navi joining police
National

Navi joining police

✍️ Reporter: Sabir Haji 🗓 18 Sep 2026, 11:08 PM 👁 127
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

Sabir haji

ગુજરાત સરકાર દ્વારા જાહેર હિતમાં તાત્કાલિક અસરથી ૧૦ IPS અને SPS અધિકારીઓની બદલી તથા નવી નીમણૂકના આદેશો આપવામા આવ્યા છે.
બદલી અને નીમણૂક પામેલા અધિકારીઓની યાદી નીચે મુજબ છે:
* માનસી આર. મીના (IPS 2023): વિરમગામ વિભાગ (જિલ્લો અમદાવાદ)ના નાયબ પોલીસ અધિક્ષક (ASP) તરીકે નીમણૂક કરવામાં આવી છે.
* મૌસમ હર્ષદભાઈ મહેતા (IPS 2023): દિયોદર વિભાગ (જિલ્લો વાવ-થરાદ)ના નાયબ પોલીસ અધિક્ષક (ASP) તરીકે નીમણૂક કરવામાં આવી છે.
* પ્રખર કુમાર (IPS 2024): ખંભાળિયા વિભાગ (જિલ્લો દેવભૂમિ દ્વારકા)ના નાયબ પોલીસ અધિક્ષક (ASP) તરીકે નીમણૂક કરવામાં આવી છે.
* કરણકુમાર મનસુખભાઈ પન્ના (IPS 2024): લીમખેડા વિભાગ (જિલ્લો દાહોદ)ના નાયબ પોલીસ અધિક્ષક (ASP) તરીકે નીમણૂક કરવામાં આવી છે.
* જે. આઈ. વસાવા (SPS): DCP ટ્રાફિક (ઉત્તર), વડોદરાથી બદલી કરીને SRPF ગ્રુપ-૯, વડોદરાના કમાન્ડન્ટ તરીકે મુકવામાં આવ્યા છે.
* ડી. એમ. ચૌહાણ (SPS): SP વિસનગર (મહેસાણા)થી બદલી કરીને SRPF ગ્રુપ-૩, મડાણા (બનાસકાંઠા)ના કમાન્ડન્ટ તરીકે બદલી કરવામાં આવી છે.
* પ્રકાશકુમાર વિષ્ણુપ્રસાદ રાવલ (SPS): કમાન્ડન્ટ SRPF ગ્રુપ-૧૫, ONGC મહેસાણાથી બદલી કરીને SRPF ગ્રુપ-૪, પાવડી (દાહોદ)ના કમાન્ડન્ટ બનાવવામાં આવ્યા છે.
* બી. એલ. દેસાઈ (SPS): SP હેડક્વાર્ટર (પંચમહાલ, ગોધરા)થી બદલી કરીને SRPF ગ્રુપ-૫, ગોધરાના કમાન્ડન્ટ તરીકે નીમણૂક આપવામાં આવી છે.
* એચ. પી. દોશી (SPS): SP પોલીસ ટ્રેનિંગ સેન્ટર (ચોકી, જૂનાગઢ)થી બદલી કરીને SRPF ગ્રુપ-૧૩, રાજકોટના કમાન્ડન્ટ તરીકે મુકવામાં આવ્યા છે.
* એલ. બી. ઝાલા (SPS): DCP F-ડિવિઝન (સુરત શહેર)થી બદલી કરીને SRPF ગ્રુપ-૧૧, વાવ (સુરત)ના કમાન્ડન્ટ તરીકે બદલી કરવામાં આવી છે.
📲Get App