🔥 TRENDING लातेहार के पिंडारकोम गांव में हाथियों... વલસાડમાં કોંગ્રેસનો SIR અને વોટ ચોરી મ... उज्जैन पुलिस अधीक्षक ने घोड़े पर सवार... ગુજરાત સંસ્કૃતિ વકૃત્વ સ્પર્ધા Woman Abandons LSR Dream Amid Parental... Uttar Pradesh Attracts New Distillery...
28 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
યશસ્વી પ્રધાનમંત્રી શ્રી Narendra Modi સાહેબનો બિનરાજકીય સંવાદનો અનોખો ઉપક્રમ મન કી બાત
National

યશસ્વી પ્રધાનમંત્રી શ્રી Narendra Modi સાહેબનો બિનરાજકીય સંવાદનો અનોખો ઉપક્રમ મન કી બાત

✍️ Reporter: કમલેશ સોલંકી 🗓 30 Aug 2026, 03:04 PM 👁 113
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

યશસ્વી પ્રધાનમંત્રી શ્રી Narendra Modi સાહેબનો બિનરાજકીય સંવાદનો અનોખો ઉપક્રમ મન કી બાત

યશસ્વી પ્રધાનમંત્રી શ્રી Narendra Modi સાહેબનો બિનરાજકીય સંવાદનો અનોખો ઉપક્રમ મન કી બાત હવે જીવનનો નિત્યક્રમ બની ગયો છે. દેશના ખૂણે-ખૂણે થઈ રહેલા પ્રેરણાદાયી અને સકારાત્મક પ્રયાસોની વાતો હંમેશા નવી ઊર્જા અને પ્રેરણા આપે છે.

આજ રોજ તાલુકા ચીખલીના ચોતાલી ગામ ખાતે શ્રીમતી રશ્મિકાબેન પટેલ, પ્રમુખશ્રી ,તાલુકા પંચાયત ચીખલી, જીલ્લાના બીજેપી મંડળ ના ઈનચાર્જ શ્રી જયવદન પટેલ, બીજેપી ચીખલી મંડળના ઈનચાર્જ કમલેશ સોલંકી, તેમજ ગામના સરપંચશ્રી, આગેવાનો,વડીલો સાથે મળી ‘મન કી બાત’ કાર્યક્રમ સાંભળ્યો અને પ્રધાનમંત્રીશ્રીના પ્રેરણાદાયી વિચારો સાથે દેશવાસીઓના વિવિધ ક્ષેત્રોમાં યોગદાનની વાતો સાંભળીને પ્રેરણા મેળવી, વધુ માં રશ્મિકાબેન પટેલે કહ્યુંકે સ્વદેશી વસ્તુ ખરીદી કરી દેશ ના વિકાસમાં સહભાગી બનો .
📲Get App