🔥 TRENDING ભરૂચમાં પ્રથમ શ્રાદ્ધ નિમિત્તે પાંજરાપ... Ambala Construction Site Collapse Leav... Kharif Acreage Surpasses Five‑Year Ave... Rumor of Student Rape Sparks Protests... 3-Day Bank Strike Called Off After Lat... India’s Diplomatic Dilemma: Navigating...
28 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
ખુલ્લા વીજતાર ના બદલે MVCC કેબલ

ખુલ્લા વીજતાર ના બદલે MVCC કેબલ

✍️ Reporter: Anil Vaghela 🗓 30 Jul 2026, 11:26 PM 👁 80
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
આજરોજ મારા મતક્ષેત્ર રાજુલાના ૬૬ કેવી આગરિયા સબસ્ટેશન ખાતે જ્યોતિગ્રામ ફિડરોમાં ખુલ્લા વીજતાર ના બદલે MVCC કેબલ બદલવાની કામગીરી RDSS સ્કીમ અંતર્ગત મંજૂર થતા તેનું ખાતમુર્હુત કર્યું હતું

આ કામગીરીથી રાજુલા શહેર તેમજ તાલુકાના તમામ જ્યોતિગ્રામ હેઠળ આવતા ગામોને ફાયદો થશે

આ તકે સર્વ અધિકારીશ્રીઓ અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા
📲Get App