🔥 ट्रेंडिंग અમદાવાદ: અમરાઈવાડીમાં ઝઘડા બાદ યુવકનું... No ईसी-एसआईआर विरोध प्रदर्शन: भारतीय राजन... हजारों को हिरासत, दिल्ली में लॉकडाउन,... पूर्व न्यायाधीशों का ईसीआई पर खुला पत्... कन्नड़ फ़िल्म 'प्रेमदा ओराली' ने 16 दि...
11 अक्टू. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

માન. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં રાજકોટ ખાતે મહિલા દૂધ ઉત્પાદકોના આર્થિક સશક્તિકરણ માટે ત્રિપક્ષીય MoU સંપન્ન

✍️ रिपोर्टर: Atul Thakor 🗓 11 अक्टू. 2026, 10:08 AM 👁 12
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
માન. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં રાજકોટ ખાતે મહિલા દૂધ ઉત્પાદકોના આર્થિક સશક્તિકરણ માટે ત્રિપક્ષીય MoU સંપન્ન; ગુજરાત લાઇવલીહુડ પ્રમોશન કંપની (GLPC), સહકાર વિભાગ અને પશુપાલન વિભાગ વચ્ચે થયા સમજૂતી કરાર...

આ ત્રિપક્ષીય સમજૂતી કરારનો મુખ્ય ઉદ્દેશ્ય દીનદયાળ અંત્યોદય યોજના - રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન (DAY-NRLM) હેઠળ કાર્યરત મહિલા સ્વસહાય જૂથો, રાજ્યના સુદૃઢ ડેરી સહકારી માળખા અને પશુપાલન વિભાગની ટેકનિકલ સેવાઓ વચ્ચે પરસ્પર સંકલન સુનિશ્ચિત કરવાનો...

સ્વસહાય જૂથો, સંસ્થાકીય ધિરાણ અને ડેરી સહકારી માળખાના ત્રિવેણી સંગમથી ગ્રામીણ મહિલા ઉદ્યોગસાહસિકતાને મળશે નવી પાંખો : કૃષિ મંત્રીશ્રી
📲Get App