🔥 TRENDING Khaas report mr Nazir Ahmad Sofi kashm... बहराइच में श्री गुरु गोरखनाथ स्वास्थ्य... पुण्याच्या भोर तालुक्यातील नीरा खोऱ्या... 131 वर्ष के बाद भी स्वस्थ परशुरामपुर क... ಸೂಕ್ತ ಅವಕಾಶ ಮತ್ತು ಬೆಂಬಲ ನೀಡಿದರೆ ಯಶಸ್ವಿ... बड़वाह में शबद-कीर्तन और अटूट लंगर के...
24 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

આજે ગુજરાત સરકારના વન અને પર્યાવરણ મંત્રીશ્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ પક્ષી અભયારણ્ય નળસરોવરની મુલાકાત કરી, MLA હાર્દિકભાઈ પટેલ શ્રી એ આ પ્રસંગે હાજરી આપી

✍️ Reporter: Gilani Asikali 🗓 24 Nov 2026, 07:48 PM 👁 15
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
નળસરોવરના વિકાસ અને પ્રવાસન સુવિધાઓને વધુ સુદૃઢ બનાવવા માટે અંદાજે રૂપીયા.૨૮ કરોડના ખર્ચે પુનઃનિર્માણની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે.
સરકારની નિર્ધારિત ગાઈડલાઈન અને જરૂરી પ્રક્રિયાઓ પૂર્ણ થયા બાદ આગામી પાંચ દિવસમાં નળસરોવર ખાતે બોટિંગની સુવિધા પુનઃ શરૂ કરવામાં આવશે.આ પ્રસંગે ધારાસભ્ય હાર્દિકભાઈ પટેલ શ્રી એ હાજરી આપેલ હતી નળસરોવરની કુદરતી સુંદરતા, પક્ષીઓની વિવિધતા અને પ્રવાસન ક્ષમતાને નવી ઓળખ મળે તેમજ સ્થાનિક રોજગારી અને પ્રવાસનને પ્રોત્સાહન મળે તે દિશામાં આ એક મહત્વપૂર્ણ પહેલ છે.
નળસરોવરનો વિકાસ, પ્રવાસનનો ઉત્કર્ષ અને સ્થાનિક રોજગારીને નવી દિશા. રિપોર્ટર આસીક અલી ગીલાણી વિરમગામ.
📲Get App