🔥 TRENDING Rajasthan BJP Leader Fields Son, Daugh... पुणे जिल्ह्यातील मतदारसंघात माजी आमदार... સ્ટેચ્યૂ ઓફ યુનિટીના સાંનિધ્યમાં હરિયા... ਸੜਕ ਕਿਨਾਰੇ ਖੜ੍ਹੇ ਟਰਾਲੇ ਨਾਲ ਟਕਰਾਈ ਸਵਿਫਟ... Brother kills sibling in Bundi, Rajast... स्कूल जाने के नाम पर लड़कियों की ओयो ह...
23 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

ગ્રામ્ય પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી પકડ્યા ઢગલોબંધ ડુબ્લિકેટ મુન્નાભાઈ MBBS ડોકટર

✍️ Reporter: PARAG CHAUHAN 🗓 23 Oct 2026, 03:47 PM 👁 16
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
રાજકોટ ગ્રામ્ય પોલીસે 17 ડુબ્લિકેટ ડૉક્ટર આરોપીને પકડી પાડ્યા

જેમાં 14 આરોપી 10 અને 12 પાસ જ્યારે 3 ગ્રેજ્યુએટ પાસ હોવાનું આવ્યું સામે

જે તમામ ડોક્ટરના સહાયક તેમજ મેડિકલ સ્ટોરમાં કામ કરી ચૂક્યા હતા

જેઓ હોમિયોપેથીક સામાન્ય તાવ, શરદી સહિતની દવાઓનો કરતા હતા ઉપયોગ

જેમાં મોટા ભાગના ડોક્ટર 2 થી 3 મહિના જ્યારે અમુક ડોક્ટરોએ 10 વર્ષથી વધુ સમયથી પ્રેક્ટિસ કરતા ડોકટરો પકડી પાડ્યા

જેમાં અમુક સમયે પ્રેક્ટિસ બંધ કરી અન્ય કામ તરફ વળી જતા હતા ત્યાર બાદ ફરી પ્રેક્ટિસ ચાલુ કરતા

અનેક જગ્યાએ ખ્યાલ આવી જતા અનેક ડોકટરો નાશી છૂટયા
ભવિષ્યમાં પણ ડુબ્લિકેટ ડોકટરો વિરુધ ડ્રાઇવ રહેશે ચાલુ
📲Get App