🔥 TRENDING सुशासन और सुरक्षा की नई पहचान राजस्थान पंचायती राज चुनाव 2026 : नागौर में राज... वन विभाग ने हरे-भरे पेड़ों की कटाई रोक... निजी स्कूल में सुविधाओं की कमी बारिश म... Mr.Faisu ਨੇ ਮਦੀਨਾ ਜਾ ਕਰਵਾਇਆ ਵਿਆਹ, अग्रसेन जयंती पर श्रद्धा और उत्साह के...
11 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
National

કોડીનાર લાલકવાડી માં LCB પોલીસ નો સપાટો

✍️ Reporter: Husain Dhoki 🗓 11 Oct 2026, 12:28 PM 👁 24
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
544 વિદેશી દારૂ સાથે એક શખ્સ ઝડપાયો
ગીર સોમનાથ જિલ્લા માં ગેરકાયદે ધમઘમતા દારૂ ના વેચાણ સામે પોલીસ ની કાર્યવાહી વચ્ચે કોડીનાર ના લાલકવાડી વિસ્તાર માં LCB ની ટીમે બાતમી ના આધારે દરોડો પાડી મોટી કાર્યવાહી હાથ ધરી છે
આ દરોડા દરમિયાન ભારતીય બનાવટ ના વિદેશી ના અલગ અલગ બ્રાન્ડ ની કુલ 544 બોટલો અને 1 એન્ડ્રોઇડ મોબાઈલ સહીત કુલ રૂપિયા 100600 નું મુદ્દામાલ કબ્જે કર્યું
પોલીસે આ મામલે ભીખાભાઇ ઉર્ફે ડેલી વાળા નથુભાઈ ચુડાસમા
ઉમર 45 વર્ષ ને ઝડપી પડ્યા
જયારે અન્ય એક આરોપી દિલીપ ભાઈ જીણા ભાઈ કામળિયા ને પકડવાનો પોલીસે જણાવ્યું છે
જૂનાગઢ રેન્જ ના નાયબ પોલીસ મહા નિરીક્ષક રાજેન્દ્રસિંહ ચુડાસમા અને ગીર સોમનાથ જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી જયદીપ સિંહ જાડેજા ના માર્ગદર્શન હેઠળ LCB પોલીસ ઇન્સ્પેક્ટર MK વાણારકા ની રેહબરી હેઠળ આ કાર્યવાહી કરવામાં આવી હતી
જેમાં સંજયભાઈ પરમાર પોલીસ હેડ કોન્સ્ટેબલ LCB
ઉદયસિંહ સોલંકી અને ઇમ્તિયાઝ ભાઈ મોઢા પોલીસ હેડ કોન્સ્ટેબલ LCB દ્વારા આ રેડ કરાઈ હતી
આ મામલે કોડીનાર પોલીસ સ્ટેશન માં ગુન્હો નોંધી પ્રો હિબીશન અધિનિયમ હેઠળ કાયદેસર ની કાર્યવાહી કરવામાં આવી
લાલકવાડી માં LCB ના આ દરોડા થી ગેરકાયદેસર દારૂ ના વેચાણ કર્તાઓ માં ફફડાટ વ્યાપી ગયો છે અને પોલીસ ની કાર્યવાહી પણ ફરી ચર્ચા માં આવી છે
📲Get App