🔥 ट्रेंडिंग સુરત મનપાના સિક્યુરિટી ઓફિસર રૂ. 25 હજ... વગવાડી ગામે અમુલ પાર્લરનું ઉદ્ઘાટન: દૂ... सुप्रीम कोर्ट ने लैंगिक अपराधों में जव... मलाइका अरोड़ा के मुंबई घर में बालकनी ग... बॉलीवुड सितारे बनाते व्यापार साम्राज्य મેગા બ્લડ ડોનેશન કેમ્પ
28 सित. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
शिक्षा

હિંમતનગર પોલીસ સ્ટેશનની Kid G પ્રાઇમરી સ્કૂલના બાળકોએ શૈક્ષણિક મુલાકાત લીધી..

✍️ रिपोर्टर: Shahbuddin A Shiroya 🗓 28 सित. 2026, 07:52 PM 👁 26
यहाँ देखें: 📷 Instagram
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

હિંમતનગર પોલીસ સ્ટેશન ખાતે Kid G પ્રાઇમરી સ્કૂલના વિદ્યાર્થીઓએ શૈક્ષણિક મુલાકાત લીધી હતી, જ્યાં તેમને પોલીસની કામગીરી અને ફરજો વિશે માહિતગાર કરવામાં આવ્યા..

સાબરકાંઠાના-:
હિંમતનગર ખાતે આવેલ એ.ડિવિઝન પોલીસ સ્ટેશનમાં આજ રોજ Kid G પ્રાઇમરી સ્કૂલના નાના-નાના બાળકો દ્વારા એક શૈક્ષણિક મુલાકાતનું આયોજન કરવામાં આવ્યું હતું.આ મુલાકાત દરમિયાન પોલીસ ઇન્સ્પેક્ટર કે.વાય.વ્યાસ દ્વારા બાળકો સાથે ખૂબ જ પ્રેમપૂર્વક વાર્તાલાપ કરવામાં આવ્યો હતો.તેમણે બાળકોને સરળ અને રસપ્રદ ભાષામાં પોલીસ સ્ટેશનની વિવિધ કામગીરીઓ,પોલીસ અધિકારીઓની ફરજો અને કાયદા-વ્યવસ્થા જાળવવામાં તેમની ભૂમિકા વિશે વિસ્તૃત માહિતી આપી હતી..

પોલીસ સ્ટેશનની આ મુલાકાત બાળકો માટે અત્યંત જ્ઞાનવર્ધક અને પ્રોત્સાહક સાબિત થઈ હતી.બાળકોએ પોલીસ વિભાગના કાર્યોને નજીકથી નિહાળ્યા અને સમજ્યા, જે તેમના માટે એક અનોખો અનુભવ રહ્યો.
📲Get App