Local
Junagadh માં ભાવિક હૃદયરોગ હુમલામાં મૃત્યુ, સેવકો અને પોલીસ સહાયથી મૃતદેહ ઉતારવાની કામગીરી
Junagadh માં ભાવિક હૃદયરોગ હુમલામાં મૃત્યુ, સેવકો, વન વિભાગ અને પોલીસ કર્મચારીઓ સાથે મળીને મૃતદેહ ઉતારવાની કામગીરી હાથ ધરાઈ.
જુનાગઢ માં ભાવિક હૃદયરોગ હુમલામાં મૃત્યુ, ચિથરીયા પીર પાસે ઉપલા દાતારની જગ્યા પર.
મહંત શ્રી ભીમ બાપુ અને સેવકો, ટેલીયાઓએ મૃતદેહ નીચે ઉતારવાની તજવીજ હાથ ધરાઈ.
સ્થાનિક બંદોબસ્તમાં રોકાયેલા કર્મચારીઓ, વન વિભાગનો સ્ટાફ અને પોલીસ કર્મચારીઓ પણ સાથે રહ્યા.
મહંત શ્રી ભીમ બાપુ અને સેવકો, ટેલીયાઓએ મૃતદેહ નીચે ઉતારવાની તજવીજ હાથ ધરાઈ.
સ્થાનિક બંદોબસ્તમાં રોકાયેલા કર્મચારીઓ, વન વિભાગનો સ્ટાફ અને પોલીસ કર્મચારીઓ પણ સાથે રહ્યા.