એકતાનગરમાં IRCTCની નવી હોટેલનું લોકાર્પણ કરાશે
માન. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના હસ્તે તા. 31 ઓક્ટોબર, 2026ના રોજ એકતાનગરમાં IRCTCની નવી હોટેલનું લોકાર્પણ કરાશે; ₹52.50 કરોડના ખર્ચે નિર્માણ, 127 રૂમની આધુનિક હોટેલ પ્રવાસન અને સ્થાનિક અર્થતંત્રને વેગ આપશે...
આ હોટેલમાં ચાર અલગ-અલગ પ્રકારના રૂમ, રેસ્ટોરન્ટ, કેફેટેરિયા, બેન્ક્વેટ હોલ, કોન્ફરન્સની સુવિધાઓ તેમજ સ્વિમિંગ પૂલ અને આકર્ષક પરિસર ઉપલબ્ધ; આ હોટેલ સ્ટેચ્યુ ઓફ યુનિટી અને આસપાસના પ્રવાસન સ્થળોની મુલાકાતે આવતા પ્રવાસીઓ માટે ઉપયોગી બનશે તેમજ રેલવે સ્ટેશનની નજીક હોવાથી મુસાફરો માટે એક વિશેષ સુવિધા બની રહેશે...