राजनीति
કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ અને ICC ચેરમેન જયભાઈ શાહએ અમદાવાદમાં રામાયણ ફિલ્મ જોવા પરિવાર સાથે હાજરી આપી
यहाँ देखें:
📘 Facebook
કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ પરિવાર સાથે અમદાવાદમાં ગોતાના પી સ્ક્વેર સિનેમામાં રામાયણ ફિલ્મ નિહાળી આનંદ માણ્યો, સાથે ICC ચેરમેન જયભાઈ શાહ પણ હાજર રહ્યા.
કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ પરિવાર સાથે અમદાવાદમાં ફિલ્મ જોવા પહોંચ્યા.
ગોતાના પી સ્ક્વેર સિનેમામાં તેઓએ રામાયણ ફિલ્મ નિહાળી.
ફિલ્મ દરમિયાન અમિતભાઈએ પરિવાર સાથે આનંદ માણ્યો.
ICC ચેરમેન જયભાઈ શાહ પણ સાથે હાજર રહ્યા.
ગોતાના પી સ્ક્વેર સિનેમામાં તેઓએ રામાયણ ફિલ્મ નિહાળી.
ફિલ્મ દરમિયાન અમિતભાઈએ પરિવાર સાથે આનંદ માણ્યો.
ICC ચેરમેન જયભાઈ શાહ પણ સાથે હાજર રહ્યા.