માહિતી નિયામક તરીકે પદભાર સંભાળતા IAS શ્રી જી.ટી. પંડ્યા

માહિતી નિયામક શ્રી જી.ટી. પંડ્યાએ આજે પદભાર સંભાળ્યા બાદ ગાંધીનગર ખાતે અધિક માહિતી નિયામક ડૉ. સંજય કચોટ સહિત માહિતીના અધિકારીઓ સાથે બેઠક કરીને પરિચય કેળવ્યો; શ્રી પંડ્યાએ સૌને ટીમ-ભાવનાથી કામગીરી કરવા અનુરોધ કર્યો...
શ્રી પંડ્યાએ માહિતી નિયામકશ્રીની કચેરીની કામગીરી સમજીને પ્રજા કલ્યાણની રાજ્ય અને કેન્દ્ર સરકારની યોજનાઓના મહત્તમ લાભ છેવાડાના માનવી સુધી પ્રચાર- પ્રસાર દ્વારા કેવી રીતે પહોંચાડી શકાય તે અંગે સૌને માર્ગદર્શન આપ્યું...
શ્રી જી.ટી. પંડ્યા વહીવટી ક્ષેત્રે લાંબો અને સમૃદ્ધ અનુભવ ધરાવે છે; અગાઉ તેઓ સરકારમાં વિવિધ મહત્વપૂર્ણ પદો પર સેવાઓ આપી ચૂક્યા છે...