🔥 ट्रेंडिंग जम्मू-कश्मीर DYSS ने PEM को अलग करने क... जम्मू-कश्मीर के सीएम ओमर ने 2026 होमस्... बीजेपी ने कश्मीर में वैचारिक प्रगति का... इन्फ्रा साइट पर लोहे की छड़ पर गिरकर ए... 1 दिसंबर से गोवा और बेंगलुरु के लिए सी... सावंत ने कहा, एसआईआर विरोध में ‘हिंदुत...
15 अक्टू. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ, અમદાવાદના સંયુક્ત ઉપક્રમે નવનિર્મિત મણિનગર અનુપમ (સ્માર્ટ) શાળા નં -૧નો લોકાર્પણ કાર્યક્રમ મેયરશ્રી Hitesh Barot જી ના વરદ હસ્તે

✍️ रिपोर्टर: Palakbhai Patel 🗓 15 अक्टू. 2026, 12:59 AM 👁 10
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ, અમદાવાદના સંયુક્ત ઉપક્રમે નવનિર્મિત મણિનગર અનુપમ (સ્માર્ટ) શાળા નં -૧નો લોકાર્પણ કાર્યક્રમ મેયરશ્રી Hitesh Barot જી ના વરદ હસ્તે

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ, અમદાવાદના સંયુક્ત ઉપક્રમે નવનિર્મિત મણિનગર અનુપમ (સ્માર્ટ) શાળા નં -૧નો લોકાર્પણ કાર્યક્રમ મેયરશ્રી Hitesh Barot જી ના વરદ હસ્તે યોજવામાં આવ્યો.

આ પ્રસંગે મણીનગર વલ્લભદાસ હવેલીના વૈષ્ણવ આચાર્ય શ્રી કુંજેશકુમારજી મહોદય, અમદાવાદ પશ્ચિમ લોકસભાના સાંસદ શ્રી Dinesh Makwana ,ધારાસભ્ય શ્રી Amul Bhatt , કોર્પોરેશનના પદાધિકારીશ્રીઓ, વિવિધ કમિટીના ચેરમેનશ્રીઓ, વાઇસ ચેરમેનશ્રીઓ, ટિમ સ્કૂલ બોર્ડ, મ્યુ. કાઉન્સિલરશ્રીઓ, સંગઠનના હોદ્દેદારશ્રીઓ, અધિકારીશ્રીઓ, કાર્યકર્તાશ્રીઓ, શિક્ષકશ્રીઓ, વિદ્યાર્થીઓ અને વાલીઓ સહિત ઉપસ્થિત રહ્યા હતા.

આધુનિક સુવિધાઓથી સજ્જ આ સ્માર્ટ શાળા બાળકોને ગુણવત્તાયુક્ત શિક્ષણ અને ઉજ્જવળ ભવિષ્યની નવી તકો પૂરી પાડવામાં મહત્વપૂર્ણ યોગદાન આપશે.

સિટી રિપોર્ટર : પલક ભાઈ પટેલ

#amcschoolboard
📲Get App