🔥 TRENDING जनता दर्शन में मुख्यमंत्री योगी ने सुन... 136 Trekker Stranded in Uttarkashi Ami... Trump Rejects Iran Truce Plan Over Lea... Man Beaten to Death in Ballia Over Ele... TVK Criticizes Udhayanidhi Stalin Over... Supreme Court‑Backed Electoral Revisio...
28 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Hevey Rain Royal tower to Juhapura Highway and corridor bridge work is going on

Hevey Rain Royal tower to Juhapura Highway and corridor bridge work is going on

✍️ Reporter: Manish Shukla 🗓 14 Sep 2026, 02:34 PM 👁 49
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
આ દ્રશ્યો રોયલ અકબર ટાવર થી જુહાપુરા હાઈવે રોડના છે જ્યાં અત્યારે કોરીડોર બ્રીજ નું કામ ચાલુ છે .આ હાઈવે ૪૭ છે .જ્યાં લગભગ ત્રણ માસ પહેલા હાઈવે ઓથોરિટી ઓફ અમદાવાદ ના કાર્યપાલક ઇજનેરની સૂચના થી રોડની બન્ને બાજુ એ ખોદકામ કરવામાં આવ્યું હતું .એ વખતે અમોએ અને બીજા સામાજીક કાર્યકરો એ હાઈવે ઓથોરિટી ના ઈજનેર શ્રી H.K.SHAH સાહેબ અને મીસ્ત્રી સાહેબને અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન માં લેખીત અને મૌખીક રજુઆત કરી હતી કે આ રોડની બન્ને બાજુ જલ્દી ડામર રોડ બનાવવામા આવે .પરંતુ હાઈવે ઓથોરિટી એમ કહે છે કે આ રોડ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન બનાવશે અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ના અધિકારીઓ કોઈ જવાબ આપતા નથી .જેનુ પરીણામ આજે આપ આ વિડીયો મા જોય રહ્યા છો લોકો કેટલા પરેશાન છે ?? આના કારણે લોકો બે બે કલાકથી ટ્રાફિક માં ફસાયા છે .જેમ બને તેમ આનો નિકાલ આવે તે ખાસ જરૂરી છે .
📲Get App