🔥 ट्रेंडिंग ભરૂચ: જંબુસરના દહેગામ ગામે તંત્ર દ્વાર... जस्टवॉच ने उजागर किया पाँच आश्चर्यजनक... सर्पत्ता परम्परा 2 की शूटिंग शुरू, आर्... आईटी ने राकुल प्रीत सिंह, वशु भांगनानी... निटि आयोग ने उत्तर-पूर्व की स्वदेशी ज्... मणिपुर के सामान्य रसोई जड़ी‑बूटी से मि...
28 सित. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
હિંમતનગર GMERS સિવિલ હોસ્પિટલમાં અદ્યતન મેમોગ્રાફી મશીનની ભેટ, મહિલાઓ માટે નિઃશુલ્ક તપાસ શરૂ..
स्वास्थ्य

હિંમતનગર GMERS સિવિલ હોસ્પિટલમાં અદ્યતન મેમોગ્રાફી મશીનની ભેટ, મહિલાઓ માટે નિઃશુલ્ક તપાસ શરૂ..

✍️ रिपोर्टर: Shahbuddin A Shiroya 🗓 17 सित. 2026, 11:20 PM 👁 50
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

સાબરકાંઠાની-: હિંમતનગર GMERS સિવિલ હોસ્પિટલને અદ્યતન મેમોગ્રાફી મશીન મળી, સ્થાનિક મહિલાઓ માટે નિઃશુલ્ક સ્તન કૅન્સર તપાસ શરૂ થઈ..

સાબરકાંઠા જિલ્લાની-:
હિંમતનગર GMERS સિવિલ હોસ્પિટલને અદ્યતન મેમોગ્રાફી મશીનની ભેટ મળી, અને મહિલાઓ માટે નિઃશુલ્ક સ્તન કૅન્સર તપાસ સેવા શરૂ કરવામાં આવી.હોસ્પિટલમાં યોજાયેલ ઉદ્ઘાટન સમારંભમાં પોલીસ અધિક્ષક ડૉ.પાર્થરાજસિંહ ગોહિલ,હોસ્પિટલ કર્મચારીઓ,અધિકારીઓ,સાંસદ શોભના મહેન્દ્રસિંહ બારૈયા અને ધારાસભ્ય વી.ડી.ઝાલા હાજર રહી, રિબન કાપીને સમારંભની શરૂઆત કરી..

મેમોગ્રાફી મશીન દ્વારા સ્તન કૅન્સરની પ્રારંભિક શોધ શક્ય બનશે, જેનાથી દર્દીઓનું નિદાન અને ઉપચાર સમયસર થઈ શકશે, તેમજ આ સેવા સંપૂર્ણ રીતે નિઃશુલ્ક રહેશે.હોસ્પિટલ અધિકારીઓએ જણાવ્યું કે મશીન દરરોજ કાર્યરત રહેશે અને સ્થાનિક સ્તરે સ્તન કૅન્સરની જાણકારી અને તપાસ માટે જાગૃતિ અભિયાનો ચલાવશે.
📲Get App