મીની પાવાગઢ ખાતે GKTS સતલાસણા તાલુકાના સન્માન સમારોહમાં યોજાયો
🚩🌺 સંગઠન • સન્માન • સમાજસેવા 🌺🚩
મીની પાવાગઢ ખાતે GKTS સતલાસણા તાલુકાના સન્માન સમારોહમાં યોજાયો
ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાના નવનિયુક્ત ગામ સમિતિના પ્રમુખશ્રીઓનું સન્માન કરવામાં આવ્યું અને
નવું દાયિત્વ, નવી ઉર્જા — સંગઠિત સમાજ, મજબૂત સમાજ ના સૂત્ર સાથે જોડાયેલા તમામ કાર્યકરોને સંગઠન મજબુત બને તે માટે બાબતે ચર્ચા કરી અને ઉત્સાહ વધારવામાં આવ્યો હતો