🔥 ट्रेंडिंग टीवीके मंत्री ने उदयनिधि स्टालिन की टि... तमिलनाडु सरकार ने विवादास्पद आदेश को र... उज्जैन में शाही मस्जिद विवाद पर बड़े प... उज्जैन में मस्जिद ध्वंस से पत्थरबारी,... उत्तarakhand में बर्फ़ीले मौसम में 136... अडानी ग्रुप ने 2035 तक पश्चिम बंगाल मे...
28 सित. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
બનાસકાંઠા જિલ્લાના ચડીસરની GIDCમાં ફ્રુડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા તાપસ કરવા માં આવી

બનાસકાંઠા જિલ્લાના ચડીસરની GIDCમાં ફ્રુડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા તાપસ કરવા માં આવી

✍️ रिपोर्टर: Lalabhai D Darji 🗓 01 सित. 2026, 12:50 PM 👁 40
यहाँ देखें: ▶️ YouTube
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
બનાસકાંઠા જિલ્લાના ચડીસર GIDCમાં ફ્રુડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા ઓચિંતી તપાસ દરમિયાન, શ્રી સવાઈ મિલ્ક પ્રોડક્ટ્સમાંથી 2.61 લાખ રૂપિયાનો પ્રતિબંધિત માલ જપ્ત કરવામાં આવ્યો હતો.


નિરીક્ષણ દરમિયાન, હેલ્થ પ્રીમિયમ પ્યોર જી (500 મિલી પેકિંગ)નું ઉત્પાદન અને વેચાણ કરવામાં આવતું હતું. ઉત્પાદનની ગુણવત્તા ચકાસવા માટે, ફ્રુડ એન્ડ સેફટી અધિકારી દ્વારા પરીક્ષણ માટે નમૂના લેવામાં આવ્યા હતા અને વધુ પરીક્ષણ માટે લેબોટરી માં મોકલવામાં આવ્યા હતા. અને વધુ આગળાની તાપસ ચાલુ છે
📲Get App