🔥 TRENDING ఆదిలాబాద్: బ్యాక్ లాగ్ పోస్టులు భర్తీ... ఆదిలాబాద్: జైలు సందర్శించిన న్యాయ సేవా... शाहपुर कला में जलभराव और गंदगी पर ग्रा... સાબરકાંઠા LCB દ્વારા આઠ વર્ષ જૂનો ઘરફો... Regenta Place Golden Castle Opens in B... 136 Trekkers Stranded in Uttarakhand,...
28 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
વલસાડમાં ગુંડલાવ GIDC વિસ્તારમાં પ્રદૂષણ અંગે સ્થાનિક લોકોની ચિંતા
Local

વલસાડમાં ગુંડલાવ GIDC વિસ્તારમાં પ્રદૂષણ અંગે સ્થાનિક લોકોની ચિંતા

✍️ Reporter: patel harsh mahendrbhai 🗓 26 Aug 2026, 03:42 PM 👁 48
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

વલસાડના ગુંડલાવ GIDC વિસ્તારમાં પ્રદૂષણની સમસ્યાને લઈને સ્થાનિક લોકો ચિંતિત છે અને GPCB ને તાત્કાલિક તપાસ કરવાની માંગ કરી રહ્યા છે.

વલસાડના ગુંડલાવ GIDC વિસ્તારમાં પ્રદૂષણની સમસ્યાને લઈને સ્થાનિક લોકોમાં ચિંતા જોવા મળી રહી છે.

પ્રદૂષણ ફેલાવતી કંપનીઓ સામે યોગ્ય તપાસ કરી કડક કાર્યવાહી કરવામાં આવે તેવી લોકો દ્વારા માંગ ઉઠી છે.

સ્થાનિક લોકોની માંગ છે કે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (GPCB) દ્વારા ગુંડલાવ GIDC વિસ્તારની કંપનીઓની તાત્કાલિક તપાસ કરવામાં આવે અને હવા તથા પાણીના પ્રદૂષણના નમૂનાઓ લેવામાં આવે. દોષિત જણાતી કંપનીઓ સામે નિયમ મુજબ કડક કાર્યવાહી કરવામાં આવે તેવી પણ માંગ કરવામાં આવી છે.
📲Get App