🔥 TRENDING विधायक डॉ. चंद्रू के. लामणी ने जनसुनवा... श्री राम जन्मभूमि सुरक्षा संगठन का यूप... ସୃଷ୍ଟି ହେଲା ଅବପାତ ପହଞ୍ଚି ପାରିଲାନି ଆମ୍ୱୁଲାନ୍ସ; ବାତ୍ୟା ଆଶ୍... सांभर झील में भाजपा का बोर्ड बनाने हेत... ନିଆଳିରେ ୨୭୫ ଅପମିଶ୍ରିତକାରୀଙ୍କ ନାଁରେ ଏତଲ...
28 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
કડોદરા GIDCમાં જુગાર રમતા 5 લોકોને પોલીસએ ધરપકડ, 15,900 રૂપિયા જપ્ત
Crime

કડોદરા GIDCમાં જુગાર રમતા 5 લોકોને પોલીસએ ધરપકડ, 15,900 રૂપિયા જપ્ત

✍️ Reporter: Dhaval Maheta 🗓 11 Sep 2026, 03:32 PM 👁 37
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

કડોદરા GIDCમાં હરીપુરા ગામની એક મહિલા સહિત પાંચ લોકોને જુગાર માટે ધરપકડ કરવામાં આવી, અને 15,900 રૂપિયા નગદ જપ્ત કરવામાં આવ્યા.

કડોદરા GIDCમાં પોલીસ હરીપુરા ગામની એક મહિલા સહિત કુલ પાંચ લોકોને જુગાર રમતા પકડ્યા છે.

પોલીસે તેમની પાસેથી જુગારના દાવ પર લગાવેલા અને અંગઝડતીમાંથી મળેલા રોકડા રૂપિયા મેળવી કુલ 15,900 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

હરપકડ કરાયેલા વ્યક્તિઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી તાત્કાલિક શરૂ કરવામાં આવી છે.
📲Get App