🔥 TRENDING चंद्रचौरा, गया में माँ दुर्गा की भव्य... સુરતના જોલવા ગામમાં ગાયને ખાડીમાંથી બચ... MD NHM jk Athar Aamir Khan visit SKIMS... जंतर मंतर में तिरंगा लहराते हुए अपराध... હળદવા-ડોલવણ રોડ પર મોપેડ‑ટુવ્હીલર ટક્ક... गंगापुर सिटी होकर चलेंगी कोटा-पानीपत औ...
19 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

રાજકોટના આજી GIDC ખાતે આવેલી તન્વી ગોલ્ડમાં થયેલી લૂંટ અને હ*ત્યાની ઘટનાનું પોલીસે રિ-કન્સ્ટ્રક્શન કર્યું

✍️ Reporter: Parmar Sanjay MADHUBHAI 🗓 19 Oct 2026, 08:15 PM 👁 11
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

રાજકોટના આજી GIDC ખાતે આવેલી તન્વી ગોલ્ડમાં થયેલી લૂંટ અને હ*ત્યાની ઘટનાનું પોલીસે રિ-કન્સ્ટ્રક્શન કર્યું

રાજકોટના આજી GIDC ખાતે આવેલી તન્વી ગોલ્ડમાં થયેલી લૂંટ અને હ*ત્યાની ઘટનાનું પોલીસે રિ-કન્સ્ટ્રક્શન કર્યું હતું. દોઢ કરોડ રૂપિયાથી વધુના સોના-ચાંદીના દાગીનાની લૂંટ દરમિયાન લાલજીભાઈ સરધારાની ગોળી મારી હ*ત્યા કરવામાં આવી હતી. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને પોલીસે ગણતરીના કલાકોમાં જ 10 આરોપીઓને ઝડપી પાડયા હતા. ત્યારબાદ ક્રાઈમ બ્રાન્ચની ટીમ ચાર આરોપીઓને ઘટનાસ્થળે લઈ ગઈ હતી અને સમગ્ર ગુનાનું રિ-કન્સ્ટ્રક્શન હાથ ધર્યું હતું. આ દરમિયાન લૂંટ અને હ*ત્યાની ઘટનાને કેવી રીતે અંજામ આપવામાં આવ્યો હતો તેની વિગતો મેળવવામાં આવી હતી. પોલીસની ઝડપી કામગીરીને લઈને સ્થાનિક લોકોએ પોલીસ તંત્રની કામગીરીને બિરદાવી હતી.
📲Get App