🔥 TRENDING GSI Finds Critical Minerals in Goa's L... Goa Aims to Become India’s Next Tech H... Amar Ujala Launches Live Bihar News Up... फर्रुखाबाद में आबकारी विभाग की ताबड़तो... गल्ला व्यापारी से 14 लाख की लूट का खुल... एटा: निधौली कलां पुलिस ने साइबर ठगी के...
17 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

રાજકોટના આજી GIDC વિસ્તારમાં સોના-ચાંદીના વેપારી પેઢીના કર્મચારીની લૂંટ અને હત્યા કેસના મુખ્ય શૂટર આરોપી અનુરાગ સિંહ રાજપૂત દ્વારા ફાયરિંગ કરતા ક્રાઈમ બ્રાન્ચની ટીમ દ્વારા જવાબી ફાયરિંગમાં મુખ્ય આરોપી ઘવાયો

✍️ Reporter: PARAG CHAUHAN 🗓 17 Oct 2026, 12:44 AM 👁 8
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

ઘટનાસ્થળે પંચનામું અને પુરાવા એકત્ર કરવાની પ્રક્રિયા દરમિયાન આ બનાવ બન્યો હતો.

આરોપી અનુરાગે અગાઉથી ઘટનાસ્થળે છુપાવી રાખેલા અન્ય એક ગુપ્ત હથિયારથી અચાનક પોલીસ ટીમ પર બે રાઉન્ડ સીધું ફાયરિંગ કર્યું હતું

અચાનક થયેલા હુમલાને પગલે ક્ષણભર માટે ભારે તણાવ સર્જાયો હતો, જેમાં ક્રાઈમ બ્રાન્ચના પીએસઆઈ (PSI) વનરાજસિંહ ડોડીયાએ સ્વબચાવમાં વળતું ફાયરિંગ કર્યું હતું.

પોલીસ દ્વારા કરવામાં આવેલા વળતા ફાયરિંગમાં આરોપી અનુરાગને પગના ભાગે ગોળી વાગતા તે ઈજાગ્રસ્ત થયો હતો.
📲Get App