🔥 ट्रेंडिंग धरुवार टोल प्लाजा पर हाईवे यातायात पुल... Shubman Gill and Virat Kohli each hit... India Clinches 8‑Wicket Victory Over W... रघुबीर यादव ने कहा, ‘पंचायत’ फ़िल्म सफ... पारिनीति चोपड़ा ने खुलासा किया माँ के... सुषांत सिंह राजपूत की बहन ने दावा किया...
28 सित. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
મહિસાગર જિલ્લામાં GBS વાઇરસ ના શંકાસ્પદ કેસો મળી આવતા વહીવટી તંત્ર એલર્ટ
देश

મહિસાગર જિલ્લામાં GBS વાઇરસ ના શંકાસ્પદ કેસો મળી આવતા વહીવટી તંત્ર એલર્ટ

✍️ रिपोर्टर: Burhaan sibhai 🗓 14 अग. 2026, 06:04 PM 👁 53
यहाँ देखें: ▶️ YouTube
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
લુણાવાડા શહેરમાંથી છેલ્લા ત્રણ ચાર દિવસમાં જીબીએસ વાયરસના સંકલ્પ કેશો મળી આવતા જિલ્લા કલેકટર શ્રી આરોગ્ય તંત્ર શિક્ષણ વિભાગ સહિત સમગ્ર વહીવટી તંત્ર એક્શન મોડમાં આવી ગયું છે આજરોજ જિલ્લા કલેક્ટર શ્રી એ શાળાઓ હોસ્ટેલો અને પ્રાથમિક શાળાઓ તેમજ આંગણવાડીઓની આકસ્મિક મુલાકાત લઈ સફાઈ પાણી અને સ્વચ્છતા અંગેની તપાસ કરેલ હતી આરોગ્ય વિભાગ દ્વારા જિલ્લાની વિવિધ શાળાઓના વિદ્યાર્થીઓની મેડિકલ તપાસ તેમજ પાણીના નમૂનાની ચકાસણી કરવામાં આવી રહી છે અત્રે ઉલ્લેખનીય છે કે જીબીએસ વાયરસ ના કારણે અગાઉ એક વિદ્યાર્થીનું મૃત્યુ થયેલ છે અને ત્યારબાદ બીજા અનેક જીબીએસ વાયરસના પોઝિટિવ કેસો મળી આવ્યા છે લુણાવાડા નગરપાલિકા દ્વારા અસરગ્રસ્ત વિસ્તારમાં ફોગિંગ અને દવાનો છંટકાવ કરવામાં આવી રહ્યો છે
📲Get App