🔥 TRENDING खानपुर पुलिस ने देशी कट्टा और कारतूस क... स्वदेशी वस्तुओं के उपयोग से आत्मनिर्भर... Taylor Swift Wins Top Honors at VMAs 2... Actor Adam Brody Calls for ‘Free Pales... Taylor Swift Wins Video of the Year at... वेस्टइंडीज के खिलाफ शतक जड़ने वाले दो...
28 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
રાહુલ ગાંધીના ધરણાં બાદ દિલ્હી પોલીસ ઘૂંટણિયે FIR દાખલ

રાહુલ ગાંધીના ધરણાં બાદ દિલ્હી પોલીસ ઘૂંટણિયે FIR દાખલ

✍️ Reporter: Mukeshkumar Makwana 🗓 22 Aug 2026, 12:08 AM 👁 57
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
રાહુલ ગાંધીના ધરણાં બાદ દિલ્હી પોલીસ ઘૂંટણિયે, પેલેટ ગન વિવાદ મામલે FIR નોંધી

દિલ્હી પોલીસે આખરે પેલેટ ગન પીડિતની ફરિયાદ નોંધી છે. ઉલ્લેખનીય છે કે, કોકરોચ જનતા પાર્ટીના આંદોલન દરમિયાન પોલીસે પેલેટ ગનનો ઉપયોગ થયો હતો. જેમાં ઘાયલ થયેલા પીડિતને સાથે રાખી રાહુલ ગાંધી પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા અને FIR દાખલ કરવાની માગ કરી ધરણાં પર બેઠા હતા.
📲Get App