🔥 TRENDING ભારતીય બેંક સંઘ અને યૂનાઇટેડ ફોરમ ઑફ ય... સુરતના ખટોદરા વિસ્તારમાં ફેક્ટરીમાં ફસ... LPU Students End 15-Hour NH-44 Blockad... Fire Ravages Tata Showroom in Hyderpor... Consumer Court Orders Insurer to Pay ₹... ધોરાજી ડેપોના સિનિયર આગેવાન અશોકસિંહ વ...
28 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
FIBA U18 WORLD CUP

FIBA U18 WORLD CUP

✍️ Reporter: Palakbhai Patel 🗓 15 Aug 2026, 05:46 AM 👁 65
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
અમદાવાદમાં FIBA U18 એશિયા કપ!
અમદાવાદના નારણપુરા વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં 13થી 23 ઓગસ્ટ સુધી FIBA U18 Asia Cup 2026 યોજાઈ રહ્યો છે. ભારતમાં ૨૨ વર્ષ પછી અને ગુજરાતમાં પહેલીવાર આ ચેમ્પિયનશિપ થઈ રહી છે.

16 ટીમો ભાગ લઈ રહી છે. ટોપ 4 ટીમો 2027 FIBA U19 વર્લ્ડ કપ માટે ક્વોલિફાય થશે. ઓસ્ટ્રેલિયા ડિફેન્ડિંગ ચેમ્પિયન છે, જોઈએ અમદાવાદમાં આ વખતે કોણ ચેમ્પિયન બને છે?

ભારત Group Dમાં છે. પહેલી મેચ ૧૪ ઓગસ્ટે જાપાન સામે (સાંજે ૭:૩૦). ગુજરાતના રોનાલ્ડો હોપકિન્સ (ભાવનગર) ટીમમાં છે.

પ્રેક્ષકો માટે એન્ટ્રી ફ્રી છે!

Ground Report Ahmedabad Media

Powered by
Green Energy Partner Say Solar®

#news #ahmedabad #ahmedabadcity #ahmedabadmedia #amdavad

[Basketball tournament veer Savarkar sports complex Naranpura FIBA asia cup ]
📲Get App