🔥 TRENDING नित्या, बधिर-बहिर बच्ची, प्रोफेसर कॉलो... अररिया के कुर्साकांटा और सिकटी प्रखंडो... मंत्री लखेंद्र पासवान ने बिहार में PDS... जब यात्री ने इसका कारण पूछा, तो कथित त... Cyclonic Storm Arnab Makes Landfall Ne... India Evacuates 180,000+ as Cyclone Ar...
28 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

જિયો પ્લેટફોર્મ્સનો શેર F1,358 પર લિસ્ટ:

✍️ Reporter: Naresh Thakor 🗓 28 Oct 2026, 11:04 AM 👁 16
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
જિયો પ્લેટફોર્મ્સનો શેર T1,358 પર લિસ્ટ થયો છે, જે તેના T1,119ના ઇશ્યૂ પ્રાઇસ કરતાં 21% વધારે છે.

રિલાયન્સ બાદ તે માર્કેટ કેપિટલાઇઝેશનના આધારે દેશની|

બીજી સૌથી મોટી કંપની બની ગઈ છે. તેનું માર્કેટ કેપ| 12.50 લાખ કરોડ રૂપિયા થઈ ગયું છે. રિલાયન્સનું માર્કેટ કેપ 15.99 લાખ કરોડ રૂપિયા છે. જ્યારે એરટેલનું માર્કેટ કેપ 12.10 લાખ કરોડ રૂપિયા છે.

લિસિ્ટંગ બાદ કંપનીના શેર વેચવા કે હોલ્ડ કરવા?|

માર્કેટ નિષ્ણાતોના જણાવ્યા મુજબ, જો તમે માત્ર લિસિ્ટંગ ગેઇન માટે રોકાણ કર્યું છે, તો લિસિ્ટંગના દિવસે| નફો વસૂલવો યોગ્ય સ્ટ્રેટેજી રહેશે. જ્યારે લાંબા ગાળાના રોકાણકારોને શેરને પોર્ટફોલિયોમાં હોલ્ડ કરવાની સલાહ આપવામાં આવે છે. નિષ્ણાતોને આશા છે કે કંપનીનો શેર થોડા સમયમાં ર1,500થી ર1,800 સુધી જઈ શકે છે.

લિસિ્ટંગ બાદ નવા શેર ખરીદવા કે નહીં?

માર્કેટ નિષ્ણાતો અનુસાર, લિસિ્ટંગના દિવસે શરૂઆતમાં| ભારે ઉતાર-ચઢાવ જોવા મળી શકે છે, તેથી તરત એન્ટ્રી ન લો. જો લિસિ્ટંગ પછી શેરમાં થોડો ઘટાડો (ડિપ) આવે, તો ધીમે-ધીમે શેરની ખરીદી કરવી વધુ સારું રહેશે. શેરની કિંમત, વેલ્યુએશન અને કંપનીના પ્રદર્શનનું મૂલ્યાંકન કર્યા| પછી જ રોકાણનો નિર્ણય લો.
IP0ને કઈ કેટેગરીમાં કેટલું સબિ્િલપ્શન મળ્યું હતું?

NSE અનુસાર, ત્રણ દિવસ (21થી 23 ઑક્ટોબર) દરમિયાન આ IPO કુલ 22.19 ગણો સબ્સાઇબ થયો હતો.

QIB (સંસ્થાકીય રોકાણકાર): 70.55 ગણું|

N]I (બિન-સંસ્થાકીય રોકાણકાર): 14.00 ગણું

રિટેલ રોકાણકાર: 2.72 ગણું|

કુલ સનિ્સ્ક્રપ્શન: 22.19 ગણું|

100 અબજ ડૉલરના ખાસ ક્લબમાં જિયોની| એન્ટ્રી

જિયો પ્લેટફોર્મ્સ આઈપીઓ સમયે 100 અબજ ડૉલરથી| વધુના માર્કેટ કેપિટલાઇઝેશન ધરાવતી વિશ્વની માત્ર ચોથી એવી કંપની બની ગઈ છે, જેને તેના સ્થાપક પોતે ચલાવી| રહ્યા છે. આ મામલે જિયો હવે મેટા, અલીબાબા અને એલોન મસ્કની સ્પેસએક્સના બિઝનેસ ક્લબમાં સામેલ થઈ ગઈ છે.!
📲Get App