🏎️ અદાણીએ ખરીદ્યો ભારતનો એફ-૧ (F1) ટ્રેક! જાણો આ મોટી બિઝનેસ ડીલ પાછળનો અસલી ખેલ! 🏎️

નોઈડામાં આવેલો બુદ્ધ ઈન્ટરનેશનલ સર્કિટ (Buddh International Circuit), જ્યાં ૨૦૧૩ પછી એક પણ ફોર્મ્યુલા વન (F1) રેસ યોજાઈ નથી, તે પ્રોપર્ટી હવે અદાણી ગ્રુપ હસ્તક આવી ગઈ છે!
આ ટ્રેક બનાવનાર જેપી ગ્રુપ (JP Group) પર ₹૫૭,૦૦૦ કરોડનું દેવું થઈ જતાં આખી કંપની લીલામ થઈ હતી. આ ડીલમાં એક મોટો ટ્વિસ્ટ એ હતો કે વેદાંતા ગ્રુપે આ પ્રોપર્ટી માટે ₹૧૬,૭૨૬ કરોડની બોલી લગાવી હતી, જ્યારે અદાણીએ તેનાથી ઓછી ₹૧૪,૫૩૫ કરોડની બોલી લગાવી હોવા છતાં આ પ્રોપર્ટી અદાણીને મળી!
અદાણી માટે આ ડીલનું અસલી આકર્ષણ માત્ર F1 ટ્રેક નહોતો, પરંતુ તેની સાથે મળતી નોઈડા અને ગ્રેટર નોઈડામાં ૩,૯૮૫ એકર જમીન, ૬.૫ મિલિયન ટન ક્ષમતાનો સિમેન્ટ પ્લાન્ટ, હાઈડ્રો પાવર પ્લાન્ટ, રીઅલ એસ્ટેટ અને હોટેલ્સ છે!
આ માત્ર એક સ્પોટ્સ ટ્રેક નથી, પણ રીઅલ એસ્ટેટ અને એનર્જી સેક્ટરમાં વિરાટ રોકાણ છે!
સિટી રિપોર્ટર : પલક ભાઈ પટેલ
#AdaniGroup #F1Track #BuddhInternationalCircuit #BusinessDeal #IndianBusiness