🔥 ट्रेंडिंग नवादा: कुएं से युवक का आधा जला शव बराम... વાહન માલિકી ટ્રાન્સફર હવે આધાર OTP થી,... कमलिया-धमलिया रोड पर 6 महीने से अधूरा... पूर्व प्रधान के कथित घोटालों पर स्थानी... नारा लोकेश ने बताया: मंगलागिरी से शुरू... एपी आईसीईटी 2026 2nd काउंसलिंग: स्वयं‑...
28 सित. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
અરવલ્લીનું મોધરી સ્કૂલ, ગુજરાત રાજ્ય ઉત્તર ઝોન EMRS સ્પોર્ટ્સ ચેમ્પિયનશિપમાં આદિવાસી વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપ્યું..
खेल

અરવલ્લીનું મોધરી સ્કૂલ, ગુજરાત રાજ્ય ઉત્તર ઝોન EMRS સ્પોર્ટ્સ ચેમ્પિયનશિપમાં આદિવાસી વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપ્યું..

✍️ रिपोर्टर: Shahbuddin A Shiroya 🗓 17 सित. 2026, 03:10 PM 👁 54
यहाँ देखें: ▶️ YouTube
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

અરવલ્લી જિલ્લાના મોધરીમાં આવેલ એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ સ્કૂલમાં આયોજિત ગુજરાત રાજ્ય ઉત્તર ઝોન EMRS સ્પોર્ટ્સ ચેમ્પિયનશિપમાં ઉપસ્થિત રહી, આદિવાસી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવામાં આવ્યા..

આજે ભિલોડા તાલુકાના મોધરીમાં આવેલ એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ સ્કૂલમાં ગુજરાત રાજ્ય ઉત્તર ઝોન EMRS સ્પોર્ટ્સ ચેમ્પિયનશિપ આયોજિત થઈ.આ ચેમ્પિયનશિપમાં ઉપસ્થિત રહી પ્રતિભાશાળી વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધાર્યો..

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ આદિવાસી સમાજના વિદ્યાર્થીઓને શિક્ષણ, રમતગમત અને સર્વાંગી વિકાસની વધુ સારી તકો મળી રહી છે.આદિવાસી વિદ્યાર્થીઓમાં રહેલી રમતગમતની પ્રતિભાને યોગ્ય પ્રોત્સાહન અને પ્લેટફોર્મ મળે તથા તેઓ રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાએ શ્રેષ્ઠ પ્રદર્શન કરી દેશનું નામ રોશન કરે તેવી હાર્દિક શુભકામનાઓ.
📲Get App