🔥 TRENDING Yogi Adityanath Highlights New Rail Se... PM Approves Delhi‑Varanasi Bullet Trai... ED Arrests SP Leader Azam Khan Immedia... Sikkim Celebrates 12 Official Language... New Book to Chronicle 40 Years of Indi... Mizoram Police Deploy Four Battalions...
01 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

एक भारत श्रेष्ठ भारत: :राष्ट्रीय एकता दिवस:

✍️ Reporter: Palakbhai Patel 🗓 01 Nov 2026, 12:23 AM 👁 13
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

एक भारत श्रेष्ठ भारत: :राष्ट्रीय एकता दिवस:

:एक भारत श्रेष्ठ भारत:
:राष्ट्रीय एकता दिवस:
બારડોલી ની ધરતીથી દિલ્હી ના દિલ સુધી, જેની હાકલે દેશ એક થયો,જેણે ૫૬૨ રજવાડા એક કરવાનુ કાર્ય કર્યુ એવા અખંડ ભારત ના શિલ્પી અને અખંડ ભારત ના નિમાઁતા જેને લોખંડી પુરુષ નુ બિરૂદ મલ્યુ છે,અને જેનુ નામ બોલતા જ રુવાટા ઉભા થાય એવા #શ્રી_સરદાર_વલ્લભભાઈપટેલ_* ની 151 મી જન્મ જયન્તિ નિમિતે વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન પ્રેરણા રૂપ #યુવા સંગઠન દ્વારા આયોજીત રક્તદાન શિબિર નું ઇસનપુંર વિસ્તાર #સમજુબા સ્કુલ ખાતે આયોજન કરવામાં આવ્યું સરદાર જયંતિએ આ રક્ત અજાણ્યા ભારતવાસી ની નસમાં ધબકસે એનાથી મોટી દેશભક્તિ બીજી કોઈ હોઈ શકે?🩸

આ પ્રસંગે અમદાવાદ પશ્ચિમ લોકસભા ના સાંસદ શ્રી દિનેશ ભાઈ મકવાણા, મણિનગર વિધાનસભા ના ધારાસભ્ય શ્રી અમૂલભાઈ ભટ્ટ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સ્ટેન્ડીંગ કમિટી ના ચેરમેન શ્રી કમલેશભાઈ પટેલ, તેમજ ઈસનપુર પ્રમુખ, મહામંત્રી, કાઉન્સિલર- પૂર્વ કોર્પોરેટર અને સંસ્થા ના હોદ્દેદારો અને રક્તદાતાઓ મોટી સંખ્યામાં જોડાયા.🩸🩸🩸
જય સરદાર...
જય જવાન .....
જય કિશાન .....
#vishwaumiyafoundation #blooddonationcamp


સિટી રિપોર્ટર : પલક પટેલ
📲Get App