🔥 TRENDING निर्दोष भाई को थाने में बंधक बनाने पर... PM Modi pays tribute to Gandhi and sch... চৈতন্যপুর নবতারা ক্লাবে দূর্গ পূজার প্... पचरवार गांव में बन रही आंगनबाड़ी में न... ગુજરાતમાં દારૂબંધી સામે રાજકોટથી આંદોલ... सीतापुर: पत्नी ने प्रेमी संग मिलकर पति...
02 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

education

✍️ Reporter: Soni Hemantkumar Vinodlal 🗓 02 Oct 2026, 08:34 AM 👁 10
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

sports

*જૂડો સ્પર્ધામાં 4 ગોલ્ડ મેડલ મેળવતી બારીઆ કોલેજ*
શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી, વીંઝોલની આંતર કોલેજ જૂડો સ્પર્ધામાં બારીઆ કોલેજના ખેલાડી ભાઈ- બહેનોએ પોત પોતાની અલગ અલગ વેટ કેટેગરીમાં જોરદાર પ્રદર્શન કરીને *4 ગોલ્ડ મેડલ જીતી* અને ઓલ ઇન્ડિયા ઇન્ટર યુનિવર્સિટી માટે ક્વોલિફાઇડ કરનાર ભાઈઓમાં *(1) ફૈઝલ પઠાણ* અને બહેનોમાં *(1) બારીઆ જાગૃતિ (2) પટેલ અર્ચના (3) બારીઆ પ્રિયાંશી* આ ખેલાડી ભાઈ- બહેનોને અને *કોલેજના સ્પોર્ટ્સ ડાયરેક્ટર ડૉ. રણજીતસિંહ રાઠોડને* બારીઆ હાયર એજ્યુકેશન સોસાયટીના પ્રમુખશ્રી રાજમાતા ઉર્વશી દેવીજી (બા સાહેબ), ઉપપ્રમુખશ્રી શ્રીમંત મહારાજા તુષારસિંહજી (બાબા સાહેબ), મહારાણી અંબિકા દેવીજી તેમના રાજવી પરિવારે, કોલેજના સેક્રેટરીશ્રી વિનુભાઈ મહેતા, આચાર્યશ્રી ડૉ. એમ.એન ગોહિલ સાહેબ અને સમગ્ર કોલેજ પરિવારે શુભેરછાઓ આપી અભિનંદન પાઠવ્યા હતા.
📲Get App