🔥 TRENDING बागमती नदी का जलस्तर बढ़ा, माड़र पुल क... Karnataka FDA Calls Centre to Act on 2... भारी बारिश से निंबड़ी चांदावता के खेतो... MSRTC Bus Crash Near Belapur Flyover I... Two Arrested in Murder of Hindu Trader... Road Agency and Contractor Penalised O...
28 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
સુરત ખાતે E20 ના નુકસાન મુદ્દે AAPનો ટાઉનહોલ કાર્યક્રમ

સુરત ખાતે E20 ના નુકસાન મુદ્દે AAPનો ટાઉનહોલ કાર્યક્રમ

✍️ Reporter: GAURANG BHAI DHANSUKH BHAI SODHA 🗓 08 Aug 2026, 12:20 PM 👁 67
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
*બ્રેકિંગ*

*સુરત ખાતે E20 ના નુકસાન મુદ્દે AAPનો ટાઉનહોલ કાર્યક્રમ*

*E20 થી થઈ રહેલા નુકસાન બાબતે તજજ્ઞો સાથે ચર્ચા કરી લોકો સમક્ષ વાત રજૂ કરાશે: મનોજ સોરઠીયા*

*E20 પેટ્રોલ જબરદસ્તીથી લોકો પર થોપવામાં આવ્યું: મનોજ સોરઠીયા*

*માઇલેજ ઘટવાથી લઈને અનેક સમસ્યાઓના કારણે લોકોની માંગણી છે કે E20 પેટ્રોલ બંધ કરવામાં આવે: મનોજ સોરઠીયા*

*મોટી સંખ્યામાં લોકો આ કાર્યક્રમમાં પધારે અને લાઈવ ટેલિકાસ્ટના માધ્યમથી પણ લોકો જોડાય એવી અપીલ: મનોજ સોરઠીયા*
📲Get App