🔥 TRENDING कळंबोली मधील राजे मित्र मंडळाची १५ वर्... नवादा: जमीन विवाद में हिंसक झड़प, लाठी... મકરપુરા GIDC માં ફ્લેક્સિકન બેલોઝ હોઝ... મુરદડના માવલી ફળિયામાં રસ્તાની ગંભીર સ... अनुज प्रजापति श्री राम जन्मभूमि सुरक्ष... पाण्याअभावी शेतीचे नुकसान, शेतकरी हवाल...
28 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
નિરાલી જોગાણીની DJHRF (Dignity Justice for Human Rights Foundation) ના સુરત જિલ્લા મહિલા અધ્યક્ષ

નિરાલી જોગાણીની DJHRF (Dignity Justice for Human Rights Foundation) ના સુરત જિલ્લા મહિલા અધ્યક્ષ

✍️ Reporter: કમલેશ જોગાણી 🗓 24 Aug 2026, 03:28 PM 👁 55
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

નિરાલી જોગાણીની DJHRF (Dignity Justice for Human Rights Foundation) ના સુરત જિલ્લા મહિલા અધ્યક્ષ

નિરાલી બેન ભીખા ભાઈ જોગાણી મૂળ વતન ધજડી હાલ સુરત, ગુજરાત:
Dignity Justice for Human Rights Foundation (DJHRF) દ્વારા સમાજસેવા, મહિલા સશક્તિકરણ અને માનવ અધિકારોના ક્ષેત્રમાં નોંધપાત્ર યોગદાન આપનાર શ્રી નિરાલી જોગાણીની સુરત જિલ્લા મહિલા અધ્યક્ષ અને શ્રી તેજસિંહ
રાષ્ટ્રીય અધ્યક્ષ
શ્રી સુખ દેવભાઈ જોશી
રાષ્ટ્રીય સચિવ
ડૉ. કૃષ્ણા ગોસ્વામી રાષ્ટ્રીય મહિલા અધ્યક્ષ DJHRF તરીકે નિમણૂક કરવામાં આવી છે.
📲Get App