સમી ખાતે CSC સેન્ટરમાં બ્લડ ડોનેશન કેમ્પ
Watch on:
▶️ YouTube
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના શાસનના 25 વર્ષ સેવા સંર્પણ અંતર્ગત અભિયાન અંગે આજે આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબના જન્મદિવસ નિમિત્તે સમી ખાતે CSC સેન્ટરમાં બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો..